આજે 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની મોટી આગાહી

વરસાદની આગાહી
Views: 239

ગુજરાતમાં આજે ધણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ધણા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વાવણી લાયક વરસાદની સંભાવના છે આજે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.જેમા મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે.

આજે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદ

આજે 15 જુન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જેમાં ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે તો દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, બોરસદ પંચમહાલ,ખેડા, અમદાવાદ ની સાથે કચ્છમાં પણ આજે મધ્ય વરસાદની સંભાવના છે.

16 થી 20 જુનમાં વરસાદ

ગુજરાતમાં મેઘમહર જોવા મળી રહી છે આગામી 20 તારીખ સુધી વરસાદની સંભાવના છે વરસાદ ના વિસ્તારોમાં અને માત્રામાં વધારો થયો છે આગામી દિવસોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે 16 થી 20 જુનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ઉત્તર પૂર્વ મધ્ય ભાગમાં હળવા થી મધ્યમ છુટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે.

જેમાં ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, બોરસદ, પંચમહાલ, અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ સહિત ના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાવૅત્રીક વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું 20 જુનથી સક્રિય બનશે અને ઝડપથી આગળ વધી શકે છે જેના કારણે ગુજરાતમાં 20 થી 25 તારીખે ધણા બધા વિસ્તારમાં ચોમાસું સક્રિય બને તેવી શક્યતા છે ને વાવણી લાયક વરસાદ પડી શકે છે આ તારીખે ધણા બધા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહે લી છે.

 

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 15-06-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
જીરુની બજારમાં મોટી તેજીનાં એંધાણ ઓછાં, ચાઈનાની બમણી આવકો થતાં ભાવમાં ઘટાડો, જાણો બજાર સવૅ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up