રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 21-06-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 306

રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 21-06-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે  જીરું ના ભાવ 4300 થી 5344 બોલાયા હતા , અજકે રાયડાનો ભાવ 1006 થી 1021 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 871 થી 1012 બોલ્યા હતા , આજે ઈસબગુલ ના ભાવ 2200 થી 2501 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1100 થી 1267 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2152 થી 2152 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે  જીરું ના ભાવ 4980 થી 5370 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 970 થી 1020 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1050 થી 1144 બોલાયા હતા , આજે ઈસબગુલ ના ભાવ 2625 થી 2625 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1080 થી 1320 બોલાયા હતા .

આજના બજાર ભાવ

રાપર માર્કેટ

માર્કેટ યાર્ડ

 
પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 4300 5344
રાયડો 1006 1021
ગુવાર ગમ 871 1012
એરંડા 1103 1103
ઈસબગુલ 2200 2501
વરિયાળી 1100 1267
તલ સફેદ 2152 2152
બાજરી 471 471
 

અંજાર માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 4980 5370
ગુવાર ગમ 970 1020
એરંડા 1050 1144
ઈસબગુલ 2625 2625
વરિયાળી 1080 1320
તલ સફેદ 2100 2700
 

ભચાઉ માર્કેટ

માર્કેટ યાર્ડ

જીરું 5300 5350
ગુવાર ગમ 990 1027
એરંડા 1115 1132
ધાણા 1100 1144
અજમો 2151 2351
વરિયાળી 1100 1226
તલ સફેદ 2150 2400
 

ભુજ માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
ગુવાર ગમ 1020 1037
એરંડા 1110 1120
મગ 1540 1600
ઈસબગુલ 2600 2670
તલ સફેદ 2306 2586

 

ઘઉમાં વેચવાલીનાં અભાવે તેજીનો દોર, ભાવમાં વધુ રુ.20 નો વધારો, જાણો બજાર સવૅ
તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 21/06/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 21/06/2024 sesame apmc ratea
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up