રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 22-07-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 101

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 22-07-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ભાવ 4444 થી 4925 બોલાયા હતા ,આજે રાયડો  ના ભાવ 850 થી 961 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1160 થી 1180 બોલાયા હતા , આજે મેથી ના ભાવ 900 થી 1051 બોલાયા હતા.આજે ઈસબગુલ ના ભાવ 1581 થી 2305 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે  જીરું ના ભાવ 1920 થી 2012 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 1012 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1150 થી 1185 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 960 થી 1282 બોલાયા હતા .આજે તલ સફેદ નો ભાવ 2000 થી 2356 બોલાયો હતો .

ભુજ માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ના ભાવ 980 થી 994 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1150 થી 1165 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 2220 થી 2385 બોલાયા હતા .

આજના બજાર ભાવ

રાપર માર્કેટ

માર્કેટ યાર્ડ

 
પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 4444 4925
રાયડો 850 961
એરંડા 1160 1180
મેથી 900 1051
ઈસબગુલ 1581 2305
 

અંજાર માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 1920 2012
ગુવાર ગમ 900 1012
એરંડા 1150 1185
વરિયાળી   960 1282
તલ સફેદ 2000 2356
 

ભચાઉ માર્કેટ

માર્કેટ યાર્ડ

જીરું 4800 5016
એરંડા 1175 1191
 

ભુજ માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
ગુવાર ગમ 980 994
એરંડા 1150 1165
તલ સફેદ 2220 2385

 

આટલા જિલ્લામાં મેધ-તાંડવ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 22/07/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 22/07/2024 sesame apmc ratea
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up