21 થી 25 માં વરસાદનો નવો રાઉન્ડ, ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

#આગાહી
Views: 575

ગુજરાત મા ફરી એક નવો વરસાદ ચાલુ થવા જઇ રહયો છે, આગામી 21 થી 26 વચ્ચે લો પ્રેશર, યુએસસી, ઇસ્ટ વેસ્ટ સીયર ઝોન, નોર્મલ ચોમાસ ધરી, ઓફ સોર ટ્રફ સહિતના વિવિધ પરિબળોને આધીન ફરી વરસાદનો રાઉન્ડ ની શરૂઆત દક્ષિણ ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના ભાગોથી થશે અને આગાહી સમયમાં હળવો મધ્યમથી ભારે વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર માટે :: આગાહી સમયમાં મોટાભાગના દિવસો દરમિયાન ઝાપટા થી માંડી હળવો મધ્યમથી અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડશે, ગુજરાત રીજીયન :: આગાહી સમયમાં મોટાભાગના દિવસો દરમિયાન ઝાપટા થી માંડી હળવો મધ્યમથી અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડશે,કચ્છ :: આગાહી સમયમાં મોટાભાગના દિવસો દરમિયાન ઝાપટા થી માંડી હળવો મધ્યમથી અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડશે.

અતિભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીની સિસ્ટમ ની વધુ અસર ઉત્તર ગુજરાત મધ્ય અને પૂર્વ ભાગમાં જોવા મળશે જેમાં મહીસાગર પંચમહાલ અરવલ્લી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અમદાવાદ વડોદરા અને દાહોદમાં અમુક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી જામનગર જુનાગઢ પોરબંદર અને કચ્છના વિસ્તારમાં વરસાદી માહોલ જામશે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 22-07-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 20-07-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up