રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 25-07-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 109

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 25-07-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ભાવ 4051 થી 4949 બોલાયા હતા ,આજે મેથી  ના ભાવ 950 થી 950 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2292 થી 2292 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2102 બોલાયા હતા.

અંજાર માર્કેટ યાર્ડ

આજે  જીરું ના ભાવ 4900 થી 4900 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1090 થી 1192 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 1140 થી 1140 બોલાયા હતા .આજે તલ સફેદ નો ભાવ 2250 થી 2325 બોલાયો હતો .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4510 થી 4925 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1170 થી 1192 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 960 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1170 થી 1171 બોલાયા હતા .

આજના બજાર ભાવ

રાપર  માર્કેટ

માર્કેટ યાર્ડ

 
પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરુ 4051 4949
મેથી 950 950
ઈસબગુલ    2292 2292
તલ સફેદ 1900 2102
 

અંજાર માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 4900 4900
રાયડો 1012 1012
એરંડા 1090 1192
વરીયાળી 1140 1140
તલ સફેદ 2250 2325
 

ભચાઉ માર્કેટ

માર્કેટ યાર્ડ

જીરું 4510 4925
એરંડા 1170 1192
ગુવાર ગમ 950 960
વરિયાળી 1170 1171
 

ભુજ માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
ગુવાર ગમ 980 1010
એરંડા 1150 1170
તલ સફેદ 2235 2395
મગ 1579 1619
 

 

ચણાના ભાવમાં સતત બીજા દિવસે રૂ.૫૦થી ૭૫નો સુધારો જોવાયો
તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 25/07/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 25/07/2024 sesame apmc ratea
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up