રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 10-08-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 4201 થી 4711 બોલાયા હતા ,આજે રાયડો ના ભાવ 991 થી 991 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 901 થી 901 બોલાયા હતા , આજે સુવા ના ભાવ 1331 થી 1331 બોલાયા હતા.આજે ઘઉ ટુકડા ના ભાવ 521 થી 521 બોલાયા હતા .
આજે મેથી ના ભાવ 925 થી 925 બોલાયા હતા , આજે ઈસબગુલ ના ભાવ 2100 થી 2200 બોલાયા હતા ,આ જે ગુવાર ના ભાવ 780 થી 780 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1051 થી 1142 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 922 થી 922 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1165 થી 1208 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 900 થી 1176 બોલાયા હતા .આજે ધાણા નો ભાવ 1152 થી 1152 બોલાયો હતો .આજે વરિયાળી ના ભાવ 900 થી 1176 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 975 થી 1025 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 960 થી 1010 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1175 થી 1192 બોલાયા હતા , આજે ઈસબગુલ ના ભાવ 2245 થી 2425 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 2215 થી 2325 બોલાયા હતા ,
આજના બજાર ભાવ
રાપર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરુ | 4201 | 4711 |
રાયડો | 991 | 991 |
ગુવાર ગમ | 901 | 901 |
સુવા | 1931 | 1331 |
મેથી | 925 | 925 |
ઈસબગુલ | 2100 | 2200 |
જુવાર | 780 | 780 |
વરિયાળી | 1051 | 1142 |
ઘઉ ટુકડા | 521 | 521 |
અંજાર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
એરંડા | 1165 | 1208 |
ગુવાર ગમ | 922 | 922 |
ધાણા | 1152 | 1152 |
વરિયાળી | 900 | 1176 |
તલ સફેદ | 2000 | 2228 |
ભચાઉ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
જીરું | 4500 | 4751 |
એરંડા | 1190 | 1208 |
ગુવાર ગમ | 960 | 970 |
વરિયાળી | 1030 | 1061 |
ભુજ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
રાયડો | 975 | 1025 |
ગુવાર ગમ | 960 | 1010 |
એરંડા | 1175 | 1192 |
તલ સફેદ | 2215 | 2325 |
ઈસબગુલ | 2245 | 2425 |
ધાણા | 1040 | 1140 |