રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 16-08-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 216

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 16-08-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ભાવ 4061 થી 4402 બોલાયા હતા ,આજે વરિયાળી  ના ભાવ 1000 થી 1100 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1180 થી 1190 બોલાયા હતા , આજે બાજરી ના ભાવ 461 થી 461 બોલાયા હતા. આજે તલ સફેદ ના ભાવ 1779 થી 1800 બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ

આજે  જીરું  ના ભાવ 4000 થી 5000 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1162 થી 1195 બોલાયા હતા ,આજે રાયડો નો ભાવ 787 થી 1002 બોલાયા હતા .આજે મગ નો ભાવ 1500 થી 1560 બોલાયો હતો .આજે તલ સફેદ ના ભાવ 2235 થી 2344 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે જીરુંનો ભાવ 4400 થી 4710 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1150 થી 1209 બોલાયા હતા .આજે વરિયાળી ના ભાવ 900 થી 1080 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2244 બોલાયા હતા .

આજના બજાર ભાવ

રાપર  માર્કેટ

માર્કેટ યાર્ડ

 
પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરુ 4061 4402
એરંડા    1180 1190
વરિયાળી 1000 1100
બાજરી 461 461
તલ સફેદ 1779 1800
 

અંજાર માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
એરંડા 1150 1209
જીરું 4400 4710
વરિયાળી 900 1080
તલ સફેદ 2000 2244
 

ભચાઉ માર્કેટ

માર્કેટ યાર્ડ

જીરું 4526 4702
એરંડા 1186 1203
ગુવાર ગમ 931 961
 

ભુજ માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
ગુવાર ગમ 939 999
એરંડા 1162 1195
તલ સફેદ 2235 2344
જીરું 4000 5000
મગ 1500 1560

 

આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 16-08-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ
તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 13/08/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 16/08/2024 sesame apmc ratea
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up