જીરૂ બેન્ચમાર્ક વાયદામાં ઘટાડો યથાવત, ઓગસ્ટમાં રૂ.૧૦૦૦ વધ્યાં

જીરુની બજાર
Views: 201

જીરુની બજારમાં મંદીનો દોર યથાવત છે ભાવમાં મણે રુ.૫૦ નો ધટાડો હતો.જીરુમા નિકાસ વેપારીઓ નો અભાવ હતો.અને વાયદામાં પણ સપ્ટેમ્બર વાયદો રું.૨૫૦ ની નજીક આવી ગયો છે.આગામી દિવસોમાં જીરૂમાં જો ડોમેસ્ટિક કે બાંગ્લાદેશની માંગ નહીંઆવે તો બજાર હજી થોડા ઘટી શકે છે.

જીરૂના ભાવ આગામી દિવસોમાં વધઘટે રૂ.૨૨૫ સુધી આવે તેવી સંભાવનાં કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે જીરુંમાં અત્યારે વેચવાલી વધું છે અને ઊંઝા મા સામાન્ય આવકો કરતા બમણી આવકો જોવા મળી રહી છે જેને કારણે બજારનો ટોન નરમ દેખાય રહ્યો છે .

જીરુંમાં જો બાંગ્લાદેશના નવા નિકાસ વેપારીઓ આવે અને જો અટકેલું પેમેન્ટ જો આવવાં મણે તો બજારને ટેકો મળી શકે છે તાજેતરમાં જે નિકાસ વેપારીઓ થયાં તેમાં ૧૦ થી ૧૫ દિવસ પેમેન્ટ ડિલે થાય તેવી શક્યતા છે તેવી શક્યતા ઊંઝાના એક વેપારીએ જણાવ્યું હતું.

જીરૂનો સપ્ટેમ્બર મહિનાનો વાયદો રૂ.૨૩૦ ઘટીને રૂ.૨૫,૧૧૫ પર બંધ રહ્યો હતો, જ્યારે ઓગસ્ટ વાયદો રૂ.૧૦૬૫ વધીને રૂ.૨૭,૭૨૦ની સપાટી પર બંધ રહ્યો છે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 17-08-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ, આજથી આટલા જિલ્લામાં વરસાદ પડશે
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up