ધાણાની બજારમાં બે તરફી ચાલ હતી. વાયદા અમારેમાં લાજર “ગુજારતાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. ધાણાની બજારમાં હાજર ભાવમાં રૂ.૧૦થી ૨૦નો સુધારો હતો, જ્યારે વાયદા બજારમાં વેચવાલી આવી હોવાથી ભાવ ઘટ્યાં ભાવ ઘટ્યા હતા. ધાણાનો ભેન્ચમાર્ક વાયદો રૂ.૮૬ ઘટીને રૂ.૬૮૦૦ની સપાટી પર બંધ રહ્યો હતો. ધાણાની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર એલો
ધાણામાં હાલનાં તબક્કે નિકાસ વેપારો કે લોકલ વેપારો પણ ખાસ નથી. હાજરમાં વેચવાલી આજે વધારે હતી. ગોંડલમાં છ હજાર બોરીની આવક થઈ હોવાથી ગુજરાતની કુલ આવક નવ હજાર બોરીએ પહોંચી હતી.
ધાણાના ભાવ વાયદામાં ३.૬૮૦૦ નીચી સપાટી પર પહોંચ્યો
આગામી દિવસોમાં ધાણાની બજારમાં વેચવાલી હવે ઓછી થાય તેવી ધારણાં છે. ગોંડલમાં એવરેજ ત્રણેક હજાર બોરીની આવક જળવાઈ રહે તેવી પારણાં છે.