કશના આધારે 2025 નું ચોમાસું કેવું રહેશે, પરેશ ગૌસ્વામીએ કરી ચોમાસું મોડું શરું થવાની આગાહી

#આગાહી
Views: 141

ગુજરાતમાં શિયાળાએ દસ્તક આપી દિધી છે પરંતુ હજુ સુધી ગુજરાતમાં જોઈએ તેવી કડકડતી ઠંડી જોવા મળી રહી નથી પરંતુ શિયાળ દરમિયાન બંધાતા કશને આધારે પણ આગામી ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કસના આધારે આગામી 2025 નું વર્ષ કેવું રહેશે તેને લઈને આગાહી કરી છેઅને ચોમાસું કેવું રહેશે કેવો વરસાદ પડશે અને ચોમાસાની શરૂઆત ક્યાંથી થશે તેના વિશે જણાવ્યું હતું.

પરેશ ગૌસ્વામીએ કસના આધારે આગાહી કરતા જણાવ્યું હતું કે આકાશમાં લિસોટા થય જાય અને સંધ્યા સમયે આખું આકાશ એકદમ લાલ થય થાય તેને કસ બંધાણો કહેવાય.

આ વર્ષે કશની શરૂઆત મોડી થઈ છે. સામાન્ય રીતે દિવાળી વખતે જ કશ થવાનું ચાલુ થઇ જતું હોય છે. આ વર્ષે ખૂબ મોડું કશ થવાનું શરૂ થયું છે. અત્યારે નવેમ્બર મહિનાના અંતમાં કસ થવાનું શરૂ થયું છે. જેનાં કારણે તે એવું દર્શાવે છે કે આગામી 2025 નું ચોમાસું થોડુંક મોડું થશે તેવી શક્યતા છે.

જૂન મહિનાના અંતમાં તો ચોમાસાની શરૂઆત થઈ જ જશે. પરંતુ ચોમાસાની શરૂઆત ધમાકેદાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ચોમાસું સારું રહે અને શરૂઆત ધમાકેદાર રહે તેવા સંકેતો મળી રહ્યા છે સાથે આગામી વર્ષ 101 ટકા થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અને મધ્યમ ચોમાસું રહે તેવી શક્યતા છે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 29-11-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 28-11-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up