રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 06-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 4252 થી 4382 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 852 થી 852 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1244 થી 1244 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1852 થી 1961 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 611 થી 1000 બોલાયા હતા , આજે મેથી ના ભાવ 1000 થી 1000 બોલાયા હતા .આજે મગ ના ભાવ 891 થી 1000 બોલાયા હતા ,આજે જુવારના ભાવ 639 થી 639 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4510 થી 4590 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1000 થી 1100 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 640 થી 960 બોલાયા હતા . .આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2600 બોલાયા હતા.આજે કપાસ નો ભાવ 1425 થી 1463 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1236 થી 1304 બોલાયા હતા.
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4150 થી 4300 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 890 થી 951 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1200 થી 1238 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1130 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1500 થી 1525 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1100 થી 1306 બોલાયા હતા ,આ જે સફેદ ના ભાવ 1900 થી 2072 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 930 થી 965 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1225 થી 1257 બોલાયા હતા , આજે મગ ના ભાવ 878 થી 1830 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1965 થી 2070 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 06-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4252 | 4382 |
ગુવાર ગમ | 852 | 852 |
એરંડા | 1244 | 1244 |
મઠ | 611 | 1000 |
મેથી | 1000 | 1000 |
મગ | 891 | 1355 |
જુવાર | 639 | 639 |
બાજરી | 461 | 526 |
તલ સફેદ | 1852 | 1961 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4450 | 4560 |
રાયડો | 1050 | 1050 |
ગુવાર ગમ | 956 | 968 |
એરંડા | 1255 | 1269 |
તલ સફેદ | 2015 | 2690 |
મગફળી | 1050 | 1050 |
કપાસ | 1355 | 1462 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4150 | 4300 |
ગુવાર ગમ | 890 | 951 |
એરંડા | 1200 | 1238 |
મઠ | 800 | 1130 |
અડદ | 1500 | 1525 |
મગ | 1100 | 1306 |
તલ સફેદ | 1900 | 2072 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
ગુવાર ગમ | 930 | 965 |
મગ | 878 | 1330 |
એરંડા | 1225 | 1257 |
અડદ | 1400 | 1508 |
તલ સફેદ | 1965 | 2070 |