આજે વળિયાળી નો રૂ.6611 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી , આજનો આજના તમામ બજાર ના ભાવ તા-14-05-2024

 આજે વળિયાળી નો રૂ.6611 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી , આજનો આજના તમામ બજાર ના ભાવ તા-14-05-2024 

આજ રાજકોટ માર્કેટ માં વરિયાળી નો ભાવ 1200 થી 2115 બોલાયા , આજે મહેસાણા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1150 થી 1620 બોલાયો , આજે ધાનેરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1100 થી 1466 બોલાયા , આજે થરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1305 થી 2500 બોલાયા.

આજે અંજાર માં વરિયાળી નો ભાવ 2250 થી 4855 બોલાયા , આજે ઊંઝા માર્કેટ માં વરિયાળી  ના ભાવ 1050 થી 6611 બોલાયા , આજે મોડાસા માર્કેટ માં વરિયાળી  ના ભાવ 1100 થી 3100 બોલાયા , આજે પાલનપુર માર્કેટ માં વરિયાળીના ભાવ 950 થી 4670 બોલાયા

આજે ભચાઉ માર્કેટ માં વરીયાળીના ભાવ 1171 થી 1273 બોલાયા,આજે રાપર માર્કેટ મા વરીયાળીના ભાવ 1211 થી 1525 બોલાયા, આજે શિહોરી માર્કેટ મા વરીયાળીના ભાવ 1321 થી 1585 બોલાયા, આજે ધ્રાંગધ્રા માર્કેટ મા વરીયાળીના ભાવ 1020 થી 1716 બોલાયા.

આજે રાહ માં વરિયાળી નો ભાવ 1200 થી 1500 બોલાયો , આજે કડી માં વરિયાળી નો ભાવ 1060 થી 1590 બોલાયો , આજે ડીસા માં વરિયાળી નો ભાવ 1121 થી 1245 બોલાયો , આજે હારીજ માં વરિયાળી નો ભાવ 1200 થી 1635 બોલાયો. 

આજના વરિયાળી ના ભાવ 


વરિયાળીમાં પ્રતિમણ રૂ.૧૦૦ થી રૂ.૧૫૦નો સુધારો, વરિયાળીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ધટતા ભાવ વધારો..
ઘઉંના ભાવમાં થયો મોટો ઉછાળો; ધંઉનો ભાવ આજે રૂ.666 બોલાયો (14/05/2024 ના) ઘઉંના બજારભાવ – Today 14/05/2024 Wheat Apmc Rate
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up