આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4000 થી 5200 બોલાયા હતા , આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં ઈસબગુલનો ભાવ 2275 થી 2850 બોલાયા હતા. આજે અજમાનો ભાવ 1801 થી 3100 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1100 થી 1160 બોલાયો હતો .
ઊંઝા માર્કેટ યાર્ડ માં વરિયાળી નો ભાવ 1160 થી 3100 બોલાયો હતો ,આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1815 થી 2360 બોલાયા હતા .આજે સુવા ના ભાવ 1185 થી 1525 બોલાયા હતા .
આજના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ , ઊંઝા જીરું ના ભાવ , બજાર ભાવ , સુવા ના ભાવ ,ઊંઝા માર્કેટ યાર્ડ , ઊંઝા જીરું ના ભાવ , જીરું ના ભાવ , જીરું ની બજાર , ઊંઝા ગંજબજાર , ઊંઝા જીરું , આજના જીરું ના ભાવ.
આજના ઊંઝા માર્કેટ યાર્ડ
પાકના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 4000 | 5200 |
રાયડો | 1100 | 1160 |
સુવા | 1185 | 1525 |
ઈસબગુલ | 2275 | 2850 |
અજમો | 1801 | 3100 |
વરિયાળી | 1160 | 3100 |
તલ સફેદ | 1815 | 2360 |