આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3700 થી 4770 બોલાયા હતા , આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં ઈસબગુલનો ભાવ 2100 થી 2665 બોલાયા હતા. આજે અજમાનો ભાવ 1400 થી 1935 બોલાયા હતા .
ઊંઝા માર્કેટ યાર્ડ માં વરિયાળી નો ભાવ 1111 થી 6400 બોલાયો હતો ,આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1965 થી 2300 બોલાયા હતા .આજે સુવા ના ભાવ 1250 થી 1600 બોલાયા હતા .
આજના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ , ઊંઝા જીરું ના ભાવ , બજાર ભાવ , સુવા ના ભાવ ,ઊંઝા માર્કેટ યાર્ડ , ઊંઝા જીરું ના ભાવ , જીરું ના ભાવ , જીરું ની બજાર , ઊંઝા ગંજબજાર , ઊંઝા જીરું , આજના જીરું ના ભાવ.
આજના ઊંઝા માર્કેટ યાર્ડ
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 3700 | 4770 |
રાયડો | 1125 | 1137 |
સુવા | 1250 | 1600 |
ઈસબગુલ | 2100 | 2665 |
અજમો | 1400 | 1935 |
વરિયાળી | 1111 | 6400 |
તલ સફેદ | 1965 | 2300 |