રાજકોટ અને અમરેલી સેન્ટરમાં રૂ.1પથી ૨૦ પટવા હતા, જ્યારે અન્ય સેન્ટરમાં ઓછો ઘટાડો હતો. કપાસની બજારમાં લેવાલી બહુ ઓછી છે અને સામે લેવાલી મર્યાદીત છે. કપાસ અત્યારે સીસીઆઈમા જ વધારે જીઈ રહ્યોં છે. સીસીઆઈ કુલ ૧૫ લાખ ગાંસડી રૂની ટેકાના ભાવથી ખરીદી લીધી છે અને કુલ આંકડો ચાલુ સિઝનનો ૧૦૦ લાખ ગાંસડી ઉપર જાય તેવી પારણા છે. ઓફ સિઝનમાં સીસીઆઈ જ રૂની ભજાર માટે કિંગમેકર સાબિત થશે.
સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં ૨૫ હજાર મળે, હળવદમાં ચાર હજાર મણ. બાબરામાં ૧૦ હજાર મણ, અમરેલીમાં ૨૦૦૦ મળે અને ગઢડામાં ૪૦૦૦ મણની આવક થઈ હતી.
કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ૧૨૫ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧:૪૩૦થી ૧૪૬૫ હતા અને કાંઠીયાવાડના કપાસની ૫૦થી ૨૦ ગાડીની આવક સામે બાવ ૨૦ કિયોનાં રૂ.૧૪૪૦થી ૧૫૦૦ હતા.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૫૦ ગાડીની આવક હતી અને ભાષ મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૪૦૦થી ૧૪૬૦ ભાવ પ્રતિ ૨૦ કીલો ના હતાં.
રાજકોટમાં નવા કપાસની ૧૬ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ.૧૪૬૦થી ૧૪૮૦. એ પાસે રૂ.૧૪૩૦થી ૧૪૫૦, બી પાસ રૂ.૧૪૦૦થી ૧૪૩૦ ગ્રે: રૂ.૧૩૨૫થી ૧૭૭૫ અને સી ગ્રેડમા રૂ.૧૨૦૦થી ૧૨૫૦ હતા. એક એન્ટી રૂ.૧૫૬૮ની હતા.
દેશમાં ૨ની ૨.૪૮ લાખ ગાંસડીની આવક વચ્ચે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ૧૩૮ લાખ ગાંસડી રૂની આવક સંપન્ન થઈ ચૂડી હોવાનું કોટન એશોસિએશન ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યું હતુ. રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. કપાસિયા ખોળમાં રૂ.૨૫ અને કપાસિયા રૂ.પ ૧૭માં હતાં.
ગુજરાતમાં શંકર રૂના ભાષ ૨૯ અને ૩.૮ LE માઈકની શરતેના ભાવ રૂ.૫૦ વધીને રૂ.૫૪,૧૦૦ ૫૪,૫૦૦ના હતા, જ્યારે ૧૦વાલ રૂના ભાવ રૂ. ૫૦ વધીને ખાંડીના રૂ.૪૨,૦૦૦થી ૪૨.૩૦૦ તા.
કપાસિયા ખોળની બજારમાં ભાષ નરમ હતા. મેન્ચમાર્ક ખોળ પાપદો રૂ.રય ઘટીને રૂ.૨૭૬૨ સપાટી પર બંધ રહ્યો હતો.મોરબીમાં ખોળના ભાવ નાટેડ બારદાન રૂ.૧૦૦ હતા.