કપાસની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોંતી અને ભાવમાં સ્થિરતા જોવા મળી રહી હતી. કપાસની બજારો વધતી ન હોવાથી વેચવાલી પણ હવે ધીમી ગતિએ ઘટતી જાય તેવી સંભાવના દેખાય રહી છે.
રેની સતત ત્રીજા દિવસે બજારમાં થટાડાની ચાલ હતીઅને બે દિવસમાં મજારો રૂ. ૩૦૦થી 200 ઘટી ગયા છે. 2ની આવકો એક લાખ ગાંસડીની ઉપર સ્ટેબલ છે. બીજી તરફ સીસીબાઈનાં ખરીદ વેચાણના સોફ્ટવેરમાં D 99 કેટલીક જગ્યાએ ટેકનિકલ ખામી હોવાના સમાચાર આવે છે જેને કારણે ટ્રેડિંગ ઓછુ થઈ રહ્યું છે. ગુજરાતમાં શંકર રૂના ભાષ ૨૯ લેન્ય અને ૩.૮ માઈકની શરતેના ભાવ રૂ.૧૫૦ ઘટીને રૂ.૫૩,૪૦૦ ૫૩,૮૦૦ના હતા, જયારે કલ્યાસ રૂના ભાવ રૂ.૧૦૦ ઘટીને ખાંડીના રૂ.10,100થી 10,૪૦G હતા.
કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ૧૦૦થી ૧૨૫ માડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૦૦થી ૧૪૫૦ હતા. જ્યારે કાઠીયાવાડથી ૫૦થી ૨૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૫૦થી ૧૪૯૦ હતા.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પ૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્ર કપાસના રૂ.૧૩૫૦થી ૧૪૫૫ના ભાવ પ્રતિ 20 કીલો ના હતાં.રાજકોટમાં નવા કપાસની ૧૦ હજાર મણની આવક હતી અને ભાવ કોર-જીમાં રૂ.૧૪૪૦થી ૧૪૭૫, એ પાસે રૂ.૧૪૧૦થી ૧૪૩૦, બી પ્લસ રૂ. ૧૩૭૫થી ૧૪૦૦ અને બી ગ્રેડ રૂ. ૧૩૨૫થી ૧૩૭૫ અને સી ગ્રેડમા રૂ.૧૨૦૦થી ૧૨૫૦ હતા. એક એન્ટ્રી રૂ.૧૪૯૦ની હતી. કપાસની બોટાદમાં ૨૨ હજાર મણ, બાબરામાં આઠ હજાર મણ, અમરેલીમાં ૩૫૦૦ મણ અને ગઢડામાં 3 હજાર મણની આવક થઈ હતી.
કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્ટેબલ હતા. ફ્રેન્ચમાર્ક ખોળ વાયદો રૂ.૪ વધીને રૂ.૨૭૧૩ની સપાટી પર બંધ રહ્યો હતો.