કપાસની બજારમાં ભાય સ્ટેપલ રહ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો સ્ટેબલ છે અને સામે છનોની લેવાલી બહુ મર્યાદીત છે. જેને કારલેબજારમાં કોઈ મોટી મુવમેન્ટ નથી. મહારાષ્ટ્રનાં કપાસની આવકો હવે પીમી ગતિએ થોડી ઓછી થાય તેવી પારલાં દેખાય રહી છે.
કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ૮૦થી ૯૦ ગાડીની આવક હતી અને ભાવ રુ.૧૪૦૦ થી ૧૪૫૦ ના હતાં. જ્યારે કાંઠીયાવાડથી ૫૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૩૦થી ૧૪૫૦ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૩૦થી ૪૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂ.૧.૩૫૦થી ૧૪૨૫ના ભાવ પ્રતિ કિલોના ૨૦ કિલોના હતા.
રાજકોટમાં નવા કપાસની નવ હજાર મણની આવક હતી અને ભાવ કોર-જીમાં રૂ.૧૪૩૦થી ૧૫૦૦, એ પ્લમ રૂ.૧૪૧૦થી ૧૪૩૦, બી ગ્રેડ રૂ.૧૩૮૦થી ૧૪૧૦ અને શ્રી ગ્રેડ રૂ.૧૩૨૫થી ૧૩૭૫ અને સી ગ્રેડ ના ૧૨૦૦ થી ૧૨૫૦ હતા.માણાવદરમા ૧૫૫૦ ઉપર બોલાયા હતા.
રૂની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને મામુલી સુધારો હતો. દેશમાં ફેની કુલ ૧.૫૭ લાખ ગાંસડીની કાવક હતી અને ભાવમાં કોઈ મોટો સુધારો થાય તેવા સંજોગો નથી. કપાસિયા ખોળ વાયદા નરમ હતા. કપાસિયા સીડના ભાવ રૂ.૫ ઘટ્યા હતાં. આગામી દિવસમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે.
ગુજરાતમા શંકર રૂ ના ભાવ ૨૯ લેનથ અને ૩.૮ માઈકની શરતના ભાષ રૂ.૧૦૦ વધીને રૂ. ૫૨,૪૦૦ પર,૮૦૦ના હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ ખોડીના રૂ. 32,800થી ૩૯,૯૦૦ હતા.કપાસિયા ખોળની બજારમાં ભાવ મજબૂત હતા. બેન્ચમાર્ક ખોળ વાયદો રૂ.૧૨ પટીને રૂ.૨૬૯૧ની સપાટી પર બંધ રહ્યો હતો.