કાળા તલની બજારમાં આજે પણ કિલોએ રૂ.રનો ઘટાડો હતો અને મણે રૂ.૨૦૦થી 300 નીકળી ગયા હતા. તલની બજારમાં ઘરાકી ઓછી થઈ ગઈ છે. બીજી તરફ આપાતી તલની વેચવાલી સારી હોવાથી લોકલ તલની બજારમાં ભાવ ઘટી રહ્યા છે. આયાતી તલનો ક્વોલિટી થોડી નબળી એટલે કે હવદ ક્વોલિટીના જ વધારે છે, પરંતુ બજારમાં સપ્લાય આવતી રહેતી હોવાથી લોકલ તેલની બજારમાં સ્ટોક બહુ ઓછો હોવા છત્તા બજારમાં ઘટાડાનો માહોલ સર્જાયો હતો.
તલના વેપારીઓ કહે છેકે ટૂંકાગાળા માટે બજારો સ્ટેબલથી નરમ રહેશે. કાળા તલમાં હાલ પૂરતી હવે તેજી પૂરી થઈ ગઈ છે. હલ્દ કે નેચરલ તલમાં નિકાસ વેપારો કેવા થાય ભજારનો આધાર રહેલો છે. છે તેના ઉપર આગળની રાજકોટમાં સફેદ તલની ૨૦૦૦ કટ્ટાની આવક હતી. રાજકોટ યાર્ડમાં બે હજાર કટ્ટા પેન્ડિંગ માલ પણ પડયો છે. ભાવ મિડીયમ હલ્દ માં રુ.૨૦૦૦થી ૨૧૫૦, બેસ્ટ હલ્દમાં રૂ.૨૧૭૫થી ૨૨૫૦ અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૬૦૦થી ૨૭૫૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ રૂ.૨૦૦થી ૩૦૦ ઘટયા હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૪૭૦૦થી ૪૮૦૦, 00, ઝેડ બ્લેકમા રૂ.૪૫૫૦થી ૪૭૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૫૦૦થી ૪૨૫૦ હતા. રાજકોટમાં ૨૫૦ કઢાની આવક હતી.
સાઉથના નવા કોપમાં ગોલ્ડન પેલ્લો ઠક્વોલિટીના ભાવ પહોંચમાં રૂ.૧૬૫ પ્રતિ કિલોના હતા. એમ.પી.-યુ.પીના હલ્ક સેમીનો ભાવ રૂ.૧૫૭ હતો.