ડીસા અને લાખાણી માર્કેટ ભાવ /આજના બજાર ભાવ / apmc rate /jeera bhav / 02-12-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ
ડીસા માર્કેટ ભાવ ;
આજે રાયડાનો ભાવ 1125 થી 1165 બોલાયા હતા ,આજે રાજગરા ના ભાવ 1335 થી 1381 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 951 થી 961 બોલાયા હતા, આજે રજક બાજરી ના ભાવ 548 થી 557 બોલાયા હતા .આજે સુવા ના ભાવ 1461 થી 1495 ભાવ બોલાયા હતા .
આજે એરંડાના ભાવ 1268 થી 1271 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1200 થી 1455 બોલાયા હતા , આજે ઘઉ ટુકડા ના ભાવ 545 થી 625 બોલાયા હતા , આજે મગફળી ના ભાવ 1000 થી 1451 બોલાયા હતા. આજે તલ સફેદ ના ભાવ 1800 થી 2267 બોલાયા હતા .આજે જુવાર ના ભાવ 952 થી 996 બોલાયા હતા .
માર્કેટ યાર્ડ | નીચા ભાવ | ઊચા ભાવ |
રાયડો | 1125 | 1165 |
ગુવાર ગમ | 951 | 961 |
રજક બાજરી | 548 | 557 |
સુવા | 1461 | 1495 |
એરંડા | 1268 | 1271 |
અડદ | 1200 | 1455 |
રાજગરો | 1335 | 1381 |
જુવાર | 952 | 996 |
બાજરી | 519 | 595 |
તલ સફેદ | 1800 | 2267 |
ઘઉ ટુકડા | 545 | 625 |
મગફળી | 1000 | 1451 |
લાખાણી માર્કેટ ભાવ ;
આજે રાયડાનો ભાવ 1101 થી 1160 બોલાયા હતા ,આજે કપાસના ભાવ 1370 થી 1438 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1250 થી 1278 બોલાયા હતા ,આજે રજક બાજરી ના ભાવ 540 થી 610 બોલાયા હતા. આજે બાજરી ના ભાવ 520 થી 544 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 941 થી 966 બોલાયા હતા .
માર્કેટ યાર્ડ | નીચા ભાવ | ઊચા ભાવ |
રાયડો | 1101 | 1160 |
ગુવાર ગમ | 941 | 966 |
કપાસ | 1370 | 1438 |
મગફળી | 1000 | 1172 |
એરંડા | 1250 | 1278 |
રજક બાજરી | 540 | 610 |
બાજરી | 520 | 544 |