તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 31/05/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 31/05/2024 sesame apmc ratea

તલ ના ભાવ
Views: 94

તલ સફેદ ના ભાવ

આજે  રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2440 થી 2740 બોલાયા હતા , આજે  જેતપુર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2200 થી 2751 બોલાયા હતા , આજે કડી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2031 થી 2670 બોલાયા હતા , આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ 2400 થી 2751 બોલાયા હતા

આજે હળવદ માર્કેટ યાર્ડ માં તલ સફેદ  ના ભાવ 2251 થી 2716 બોલાયા હતા , આજે બોટાદ માર્કેટ યાર્ડ માં તલ સફેદ  ના ભાવ 2330 થી 2745 બોલાયા હતા , આજે મહુવા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1000 થી 2831 બોલાયા હતા

આજે વિસાવદર માર્કેટ યાર્ડ માં સફેદ તલ ના ભાવ 2373 થી 2821 બોલાયા હતા . આજે જુનાગઢ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2300 થી 2779 બોલાયા હતા , આજે જસદણ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2200 થી 2700 બોલાયા હતા .

આજે ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2000 થી 2801 બોલાયા હતા , આજે જામનગર માર્કેટ યાર્ડ માં તલ સફેદ  ના ભાવ 2400 થી 2755 બોલાયા હતા , આજે દાહોદ માર્કેટ યાર્ડ માં તલ સફેદ  ના ભાવ 2400 થી 2600 બોલાયા હતા .

તલ કાળા ના ભાવ

આજે  રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2900 થી 3244 બોલાયા હતા . આજે મોરબી માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2730 થી2860 બોલાયા હતા , આજે કોડીનાર માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2280 થી 3200 બોલ્યા હતા .

આજે  અમરેલી માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2770 થી 3385 બોલાયા હતા , આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2800 થી 3200 બોલાયા હતા , આજે ભાવનગર માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2852 થી 3101 બોલાયા હતા .

આજના તલના ભાવ 31-05-2024

માર્કેટ યાર્ડ નીચા ભાવ ઊચા ભાવ
રાજકોટ 2440 2740
સાવરકુંડલા   2400 2751
વિસાવદર 2373 2821
હળવદ   2251 2716
અમરેલી 1686 3130
જેતપુર 2200 2751
જુનાગઢ   2300 2779
જસદણ 2200 2700
ગોંડલ 2001 2761
દાહોદ 2400 2600
તલોદ 2250 2476
ભાવનગર 2450 2976
બાબરા 2470 2670
મેદરડા 2400 2662
કાલાવડ 2500 2720
જામજોધપુર 2201 2741
બોટાદ 2330 2745
જામનગર 2400 2755
ધ્રોલ 2300 2680
મોરબી 2100 2758
વાંકાનેર 2100 2750
કોડીનાર 2090 2675
તળાજા 2375 2721
ધાનેરા 1800 2200
ખાંભા 2650 2650
કડી 2031 2670
જમખાંભાળિયા 2500 2700
ધ્રાંગધ્રા 2000 2801
વિરમગામ 2387 2655
મહુવા   1000 2831
પોરબંદર 2200 2515
ભુજ 2395 2515
બાવળા 2100 2600
ધારી 2355 2630
વડગામ 2200 2500
લખતર 2420 2470

તલ કાળા

માર્કેટ યાર્ડ

નીચા ભાવ

ઊચા ભાવ

રાજકોટ 2900 3244
સાવરકુંડલા 2800 3200
અમરેલી 2770 3385
વિસાવદર 2765 3191
જસદણ 2950 2950
મહુવા 2000 3355
બોટાદ 2935 3200
કોડીનાર 2280 3200
જુનાગઢ 2500 3036
ભાવનગર 2852 3101
મોરબી 2730 2860

 

આજે વળિયાળી નો રૂ.6000 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-31-05-2024
વિસનગર માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /Visnagar apmc rate /kapas bhav / 31-05-2024 ના વિસનગર માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

More Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up