તલની બજારમાં મણે રૂ.૨૦નો સુધારો જોવા મળ્યો, કાળા તલમાં સ્થિરતા, તલની બજાર કેવી રહેશે

તલની બજાર
Views: 86

સફેદ તલની બજારમાં મજબુતાઈ હતી અને અમુક ક્વોલિટીમાં મણે રૂ.૧૦થી ૨૦નો સુધારો થયો હતો. તલની બજારમાં હવે ટેન્ડરનાં પરિણામો ચાલશે. કોરિયાના ટેન્ડરમાં ભારતનો સારો ઓર્ડર મળે તેવી વેપારીઓને આશા છે. જો ૫૦ ટકા જેવો ઓર્ડર મળશે તો સફેદ તલની બજારમાં તેજી આવે તેવી ધારણાં છે.

કાળા તલની બજારો બહુ વધી ગઈ છે, પરંતુ સફેદ તલના ભાવ વધ્યા નથી. આ સંજોગોમાં હવે તલની બજારને વધવા માટે કોઈ એક સારા કારણની જરૂર છે. જો ટેન્ડર આવશે તો તલની બજારમાં મજબૂતાઈની સંભાવના દેખાય રહી છે.

રાજકોટમાં સફેદ તલની ૧૫૦૦ કટ્ટાની આવક હતી. ભાવ મિડીયમ હલ્દમાં રૂ.૨૦૦૦થી ૨૧૨૫, બેસ્ટ હલ્દમાં રૂ.૨૧૫૦થી ૨૨૨૫ અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૫૫૦થી ૨૬૦૦ હતા.

રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૪૩૨૫થી ૪૪૦૦,ઝેડ બ્લેકમા રૂ.૪૧પ૦થી ૪૩૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૨૫૦થી ૩૯૦૦ હતા.રાજકોટમાં ૨૫૦ કટ્ટાની આવક હતી. સાઉથના નવા કોપમાં ગોલ્ડન યેલ્લો ક્વોલિટીના પહોંચમાં રૂ.૧૭૧ પ્રતિ કિલોના હતા.

ચણાના ભાવ માં તેજી , જાણો આજના 12-12-2024 ના ચણાના બજાર ભાવ,જાણો તમામ માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up