આજે થરાદ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ 35000 થી 5300 બોલાયા હતા, આજે રાયડાના ભાવ 1075 થી 1141 બોલાયા હતા. આજે વરિયાળી ના ભાવ 1551 થી 2671 બોલાયા હતા . આજે મેથી ના ભાવ 920 thi 1600 બોલાયા હતા .
આજે એરંડા ના ભાવ 1200 થી 1241 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2350 થી 3051 બોલાયા હતા . આજે રાજગરા ના ભાવ 1010 થી 1100 બોલાયા હતા .
થરાદ ના ભાવ , થરાદ માર્કેટ ,વરિયાળી ના ભાવ , બાજરી ના ભાવ , જીરું ના ભાવ ,એરંડા ના ભાવ , આજના બજાર ભાવ , ઈસબગુલ ના ભાવ , બજાર ભાવ ,tharad market , bajar bhav , unjha market , jiru bhav , bajri na bha.
આજના થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ
Can V
પાકના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 3500 | 5300 |
રાયડો | 1075 | 1141 |
એરંડા | 1200 | 1241 |
મેથી | 920 | 1600 |
રાજગરો | 1010 | 1100 |
ઈસબગુલ | 2350 | 3051 |
વરિયાળી | 1551 | 2671 |
બાજરી | 500 | 545 |