ધાણાના ભાવમાં વધારો થયો , જાણો આજના (19-03-2025 ના) ધાણાના બજાર ભાવ,તમામ માર્કેટ યાર્ડ ના ભાવ

ધાણાના ભાવ
Views: 106

ધાણાના ભાવમાં વધારો થયો , જાણો આજના (19-03-2025 ના) ધાણાના બજાર ભાવ,તમામ માર્કેટ યાર્ડ ના ભાવ

આજે ભચાઉ માર્કેટ માં ધાણા ના ભાવ 1240 થી 1375 ભાવ બોલાયા હતા ,આજે મેદરડા માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1200 થી 1425 બોલાયા હતા ,આજે હળવદ માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1310 થી 1802 ભાવ બોલાયા હતા

આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1250 થી 1835 ભાવ બોલાયા હતા ,આજે કાલાવડ માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1200 થી 1900 ભાવ બોલાયા હતા ,આજે મહુવા માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 400 થી 1515 ભાવ બોલાયા હતા .

આજે જેતપુર માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1311 થી 1821 ભાવ બોલાયા હતા ,આજે ધ્રોલ માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1130 થી 1590 ભાવ બોલાયા હતા ,આજે ગોંડલ માર્કેટ યાર્ડ માં 800 થી 2076 ભાવ બોલાયા હતા .

આજે વાંકાનેર માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1025 થી 1700 ભાવ બોલાયા હતા ,આજે સમી માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1260 થી 1260 ભાવ બોલાયા હતા ,આજે જામજોધપુર માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1200 થી 1561 ભાવ બોલાયા હતા .

આજે વિસાવદર માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1135 થી 1391 ભાવ બોલાયા હતા ,આજે બાબરા માર્કેટ યાર્ડ માં ધાણા ના બહવ 1275 થી 1675 ભાવ બોલાયા હતા ,આજે કોડીનાર માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1100 થી 1460 ભાવ બોલાયા હતા.

આજે જુનાગઢ માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1300 થી 1940 ભાવ બોલાયા હતા,આજે અમરેલી માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1100 થી 1850 ભાવ બોલાયા હતા ,આજે વેરાવળ માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ 1351 થી 1515 ભાવ બોલાયા હતા .

આજના ધાણા ના ભાવ 19/03/2025

માર્કેટ યાર્ડ

નીચા ભાવ

ઊચા ભાવ

હળવદ 1310 1802
મેદરડા 1200 1425
સમી 1260 1260
સાવરકુંડલા 1200 2200
રાજકોટ 1250 1835
ભચાઉ 1240 1375
ધ્રોલ 1130 1590
જેતપુર 1311 1821
ધારી 1000 1315
ગોંડલ 800 2076
વાંકાનેર 1025 1700
કોડીનાર 1100 1460
પોરબંદર 1375 1495
જામજોધપુર 1200 1561
વિસાવદર 1135 1391
બાબરા 1275 1675
કડી 1201 1350
જુનાગઢ 1300 1940
જસદણ 1000 1870
અમરેલી 1100 1850
પોરબંદર 1150 1510
પાટડી 1300 1400
મોરબી 1000 1301
વારાહી 1200 1275
ખાંભા 1211 1211
મહુવા 400 1900
કાલાવડ 1200 1600
વેરાવળ 1351 1515
અંજાર 1200 1372
ભુજ 1300 1478
માંડલ 1250 1405
થરાદ 1000 1151
જમખાંભાળિયા 1300 1421
જામનગર 900 1600
વારાહી 950 1200
ભાવનગર 1165 1955
તળાજા 934 1180
બોટાદ 900 1510
ઊંઝા 1100 2165

 

આજે ઘઉમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના ઘઉ ના બજાર ભાવ,19/03/2025 ના તમામ માર્કેટ યાર્ડ ના ભાવ જાણો

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up