બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

#આગાહી
Views: 5K

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી ચોંકાવનારી મોટી આગાહી, બંગાળની ખાડીમાં ભંયકર વાવાઝોડું બનશે.7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે ૭ થી ૧૦ નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું બનશે જેના કારણે દક્ષિણ અને ઉત્તર ભારતના રાજયોમાં ૧રમી સુધી તોફાની પવન સાથે ભારે વરસાદ ખાબકશે.

દીવાળી બાદ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે ધીરે ધીરે સમગ્ર ભારતમાં ઠંડીનું જોર વધશે.એવામા અંબાલાલ પટેલે બંગાળના ઉપસાગર એક વાવાઝોડું સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સાયકલોનિક સરક્યુલેશન બની રહ્યું છે. તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ પડશે. વાવાઝોડાની સાથે વીજળી અને કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

19 થી 22 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે, ૨૨ નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે, ત્યાં સુધી ગુજરાતમાં તાપમાન માં સામાન્ય ફેરફાર જોવા મળશે તેવી શક્યતા છે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 08-11-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
સફેદ તલમાં ભાવ સ્ટેબલ, કાળા તલમાં મણે રૂ.૫૦નો સુધારો જોવા મળ્યો,હવે ભાવ કેવા રહેશે

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up