રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 28-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે મગ ના ભાવ 1300 થી 1400 બોલાયા હતા .આજે મઠ ના ભાવ 951 થી 951 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4077 થી 4171 બોલાયા હતા .આજે એરંડા ના ભાવ 1249 થી 1249 બોલાયા હતા .આજે તલ સફેદ ના બજાર ભાવ 1900 થી 1900 બોલાયા હતા.
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4185 થી 4185 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1254 થી 1285 બોલાયા હતા ,આજે કપાસ નો ભાવ 1375 થી 1460 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 986 થી 990 બોલાયા હતા.
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 990 થી 1005 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1241 થી 1271 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1000 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1400 થી 1528 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1300 થી 1350 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 1018 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 1815 થી 2025 બોલાયા હતા ,આજે મગ નો ભાવ 1200 થી 1500 બોલાયા હતા .આજે એરંડા ના ભાવ 1240 થી 1258 ભાવ બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 28/01/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4077 | 4171 |
એરંડા | 1249 | 1249 |
મઠ | 951 | 951 |
મગ | 1300 | 1400 |
તલ સફેદ | 1900 | 1900 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4185 | 4185 |
ગુવાર ગમ | 986 | 990 |
એરંડા | 1254 | 1285 |
કપાસ | 1375 | 1460 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 990 | 1005 |
એરંડા | 1241 | 1271 |
મઠ | 800 | 1000 |
મગ | 1400 | 1528 |
તુવેર | 1300 | 1350 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 900 | 1018 |
એરંડા | 1240 | 1258 |
મગ | 1200 | 1500 |
તલ સફેદ | 1815 | 2025 |