રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 29-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 4072 થી 4121 બોલાયા હતા ,આજે જુવાર ના ભાવ 841 થી 841 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1200 થી 1421 બોલાયા હતા .આજે અજમાના ભાવ 1852 થી 1852 બોલાયા હતા .આજે મઠ ભાવ 911 થી 911 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 881 થી 962 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3980 થી 4030 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1260 થી 1288 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 976 થી 988 બોલાયા હતા .આજે વરિયાળીનો ભાવ 1238 થી 1238 બોલાયા હતા.આજે તલ સફેદ ના ભાવ 1988 થી 2125 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 970 થી 1000 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1230 થી 1268 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 790 થી 1125 બોલાયા હતા , આજે મગના ભાવ 1350 થી 1501 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1100 થી 1360 બોલાયા હતા .આજે અડદ ના ભાવ 1300 થી 1464 ભાવ બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4000 થી 4100 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 1000 થી 1029 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1320 થી 1530 બોલાયા હતા ,આજે જીરું ના ભાવ 3600 થી 4200 બોલાયા હતા .આજે તલ સફેદના ભાવ 1850 થી 2114 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 29/01/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4072 | 4121 |
ગુવાર ગમ | 881 | 962 |
એરંડા | 1243 | 1243 |
મઠ | 911 | 911 |
મગ | 1200 | 1421 |
અજમો | 1852 | 1852 |
જુવાર | 841 | 841 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3980 | 4030 |
ગુવાર ગમ | 976 | 988 |
એરંડા | 1260 | 1288 |
વરિયાળી | 1238 | 1238 |
તલ સફેદ | 1988 | 2125 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4000 | 4100 |
ગુવાર ગમ | 970 | 1000 |
એરંડા | 1230 | 1268 |
મઠ | 790 | 1125 |
અડદ | 1300 | 1464 |
મગ | 1350 | 1501 |
તુવેર | 1100 | 1360 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 900 | 1018 |
એરંડા | 1240 | 1258 |
મગ | 1200 | 1500 |
તલ સફેદ | 1815 | 2025 |