રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 11-02-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 151

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 11-02-2025  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 2900 થી 3650 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1107 થી 1431 બોલાયા હતા .આજે અજમાનો ભાવ 1181 થી 1362 બોલાયા હતા .આજે બાજરી ના ભાવ 451 થી 451 બોલાયા હતા .આજે જુવાર ના  બજાર ભાવ 440 થી 800 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 651 થી 916 ભાવ બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 965 થી 965 ભાવ બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ના ભાવ 938 થી 964 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1238 થી 1270 બોલાયા હતા ,આજે  કપાસ નો ભાવ 1405 થી 1448 બોલાયા હતા .આજે જીરું ના બજાર ભાવ 3620 થી 3700 ભાવ બોલાયા હતા . કપાસ ના ભાવ ,બજાર ભાવ ,તલ ના ભાવ ,જીરું ના ભાવ ,જીરુંના ભાવ ,આજના જીરું ના ભાવ ,jiru na bhav ,bajarbhav .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 974 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1240 થી 1268 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1030 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1250 થી 1400 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1225 થી 1426 બોલાયા હતા .આજે તલ સફેદના ભાવ 1751 થી 1800 બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ગુવાર ગમ ના ભાવ 974 થી 1000 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1217 થી 1254 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 1640 થી 1987 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1280 થી 1585 ભાવ બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 975 થી 1025 ભાવ બોલાયા હતા .

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 11/02/2025

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 2900 3650
ગુવાર ગમ 965 965
એરંડા   1221 1250
મઠ   651 916
મગ   1107 1431
અજમો 1181 1362
જુવાર   440 800
બાજરી 451 451
 

અંજાર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3620 3700
ગુવાર ગમ   938 964
એરંડા 1238 1270
કપાસ 1405 1458
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

ગુવાર ગમ 950 974
એરંડા 1240 1268
મઠ 700 1030
મગ 1250 1400
તુવેર 1225 1426
તલ સફેદ 1751 1800
 

ભુજ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

રાયડો 975 1025
ગુવાર ગમ 974 1000
એરંડા  1217 1254
મગ 1280 1585
તુવેર 1200 1348
તલ સફેદ 1640 1987

 

ચણાના બજાર ભાવ , જાણો આજના (11-02-2025 ના) ચણાના બજાર ભાવ,જાણો તમામ માર્કેટ યાર્ડ ના ભાવ
ડીસા અને લાખણી માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /11-02-2025 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up