રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 28-02-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 253
Table of contents

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 28-02-2025  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 3501 થી 3712 બોલાયા હતા .આજે રાયડાના ભાવ 981 થી 1036 બોલાયા હતા .આજે ગુવાર ગમનો ભાવ 955 થી 955 બોલાયા હતા .આજે એરંડા ના ભાવ 1232 થી 1236 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1200 થી 1300 બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1200 થી 1200 બોલાયા હતા ,આજે જુવાર ના ભાવ 811 થી 811 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે રાયડાનો  ભાવ 1050 થી 1094 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1217 થી 1257 બોલાયા હતા ,આજે જીરું  નો ભાવ 3550 થી 4560 બોલાયા હતા .આજે કપાસ ના બજાર ભાવ 1225 થી 1462 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 770 થી 1180 ભાવ બોલાયા હતા.આજે ધાણા ભાવ 1180 થી 1180 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1835 થી 1957 ભાવ બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 965 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1240 થી 1266 બોલાયા હતા ,આજે જીરુંનો ભાવ 3600 થી 3940 બોલાયા હતા ,આજે તુવેર ના ભાવ 1250 થી 1421 બોલાયા હતા .આજે મઠ ના ભાવ 748 થી 900 બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1250 થી 1421 બોલાયા હતા .આજે ધાણા ના ભાવ 1000 થી 1091 બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ગુવાર ગમ ના ભાવ 958 થી 984 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1230 થી 1242 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 1800 થી 2007 બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1200 થી 1350 ભાવ બોલાયા હતા .

આજે રાયડાનો ભાવ 990 થી 1069 ભાવ બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1160 થી 1472 ભાવ બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1280 થી 1500 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2156 થી 2406 ભાવ બોલાયા હતા .

આજના માર્કેટ યાર ના ભાવ 28/02/2025 

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3501 3712
રાયડો 981 1036
ગુવાર ગમ 955 955
એરંડા 1232 1236
મગ   1200 1300
ધાણા   1200 1200
જુવાર 811 811
 

અંજાર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3550 4560
રાયડો 1050 1094
ગુવાર ગમ 770 1180
એરંડા 1217 1257
ધાણા 1180 1180
તલ સફેદ 1835 1957
કપાસ 1225 1462
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3600 3940
રાયડો 1026 1071
ગુવાર ગમ 950 965
એરંડા 1240 1256
મઠ 748 900
તુવેર 1250 1421
ધાણા 1000 1091
 

ભુજ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

રાયડો 990 1069
ગુવાર ગમ 958 984
એરંડા  1230 1242
મગ 1280 1500
ઈસબગુલ   2156 2406
તુવેર 1200 1350
ધાણા 1160 1472
તલ સફેદ 1800 2007

 

ચણાના બજાર ભાવ , જાણો આજના (28-02-2025 ના) ચણાના બજાર ભાવ,જાણો તમામ માર્કેટ યાર્ડ ના ભાવ
ડીસા અને લાખણી માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /28-02-2025 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp
Table of contents

Recent Posts

Table of contents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up