રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 01-03-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3353 થી 4001 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1000 થી 1361 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1552 થી 1677 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 861 થી 1046 બોલાયા હતા.આજે ગુવાર ગમ ના ભાવ 781 થી 931 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1231 થી 1231 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે રાયડાના ભાવ 970 થી 1086 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1245 થી 1260 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1389 થી 1464 બોલાયા હતા.આજે ધાણા ના ભાવ 1376 થી 1420 ભાવ બોલાયા હતા .આજે જીરું ના ભાવ 3020 થી 4430 ભાવ બોલાયા હતા ,આજે તુવેર ના ભાવ 1300 થી 1340 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 960 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1240 થી 1262 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 780 થી 900 બોલાયા હતા , આજે તુવેરના ભાવ 1276 થી 1398 બોલાયા હતા.આજે જીરું ના ભાવ 3800 થી 4125 ભાવ બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1050 થી 1121 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 992 થી 1072 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1315 થી 1500 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1222થી 1247 બોલાયા હતા , આજે તુવેર ના ભાવ 1300 થી 1366 ભાવ બોલાયા હતા .આજે જીરું ના ભાવ 3600 થી 4000 બોલાયા હતા.
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 01/03/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3353 | 4001 |
રાયડો | 861 | 1046 |
ગુવાર ગમ | 781 | 931 |
એરંડા | 1231 | 1231 |
મગ | 1000 | 1361 |
તલ સફેદ | 1552 | 1677 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3020 | 4430 |
રાયડો | 970 | 1086 |
ગુવાર ગમ | 960 | 970 |
એરંડા | 1245 | 1260 |
તુવેર | 1300 | 1340 |
ધાણા | 1376 | 1420 |
કપાસ | 1389 | 1464 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3800 | 4152 |
રાયડો | 950 | 1090 |
ગુવાર ગમ | 900 | 960 |
એરંડા | 1240 | 1262 |
મઠ | 780 | 900 |
તુવેર | 1276 | 1398 |
ધાણા | 1050 | 1121 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
રાયડો | 992 | 1072 |
ગુવાર ગમ | 970 | 981 |
એરંડા | 1222 | 1247 |
મગ | 1300 | 1500 |
જીરું | 3600 | 4000 |
તુવેર | 1300 | 1366 |
ધાણા | 1180 | 1470 |
તલ સફેદ | 1800 | 2120 |