રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 04-03-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 55

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 04-03-2025  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરુંના   ભાવ 3701 થી 4051 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 857 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1302 થી 1302 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 922 થી 1060 બોલાયા હતા.આજે ગુવાર ગમ ના ભાવ 931 થી 931 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1221 થી 1234 ભાવ બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે રાયડાના ભાવ 982 થી 1082 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1161 થી 1254 બોલાયા હતા .આજે ધાણા નો  ભાવ 1140 થી 1440 બોલાયા હતા.આજે જુવાર ના ભાવ 920 થી 920 ભાવ બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 960 ભાવ બોલાયા હતા ,આજે કપાસ ના ભાવ 1226 થી 1420 બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 961 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1238 થી 1262 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1000 થી 1040 બોલાયા હતા , આજે તુવેરના ભાવ 1264 થી 1364 બોલાયા હતા,આજે ધાણા ના ભાવ 1150 થી 1201 બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે રાયડાનો ભાવ 1045 થી 1074 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1300 થી 1500 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1220 થી 1233 બોલાયા હતા , આજે ધાણા ના ભાવ 1200 થી 1428 ભાવ બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2006 થી 2325 બોલાયા હતા.

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 04/03/2025 

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3701 4051
રાયડો 922 1060
ગુવાર ગમ 931 931
એરંડા 1221 1234
મઠ 800 857
તલ સફેદ 1302 1302
 

અંજાર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3300 4250
રાયડો 982 1082
ગુવાર ગમ 940 960
એરંડા 1161 1254
ધાણા 1140 1440
જુવાર    920 920
કપાસ 1226 1420
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

રાયડો 1000 1040
ગુવાર ગમ 940 961
એરંડા 1238 1262
તુવેર 1264 1364
ધાણા 1150 1201
 

ભુજ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

રાયડો 1045 1074
ગુવાર ગમ 970 978
એરંડા  1220 1233
મગ 1300 1500
ઈસબગુલ   2006 2325
ધાણા 1200 1428
તલ સફેદ 1720 2097

 

ચણાના બજાર ભાવ , જાણો આજના (04-03-2025 ના) ચણાના બજાર ભાવ,જાણો તમામ માર્કેટ યાર્ડ ના ભાવ
ડીસા અને લાખાણી માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /04-03-2025 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up