રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 07-03-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 137

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 07-03-2025  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 3700 થી 4052 બોલાયા હતા .આજે એરંડાના ભાવ 1211 થી 1211 બોલાયા હતા .આજે મગ નો ભાવ 1352 થી 1401 બોલાયા હતા .આજે ઘઉ ટુકડાના ભાવ 520 થી 520 બોલાયા હતા .

આજે તુવેર ના ભાવ 1312 થી 1312 બોલાયા હતા.આજે તલ સફેદ ના ભાવ 1672 થી 1672 ભાવ બોલાયા હતા . આજે રાયડાનો ભાવ 991 થી 1039 ભાવ બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 1625 થી 1625 ભાવ બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે રાયડાનો  ભાવ 1065 થી 1080 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1217 થી 1249 બોલાયા હતા ,આજે જીરું  નો ભાવ 3180 થી 4360 બોલાયા હતા .આજે કપાસ ના બજાર ભાવ 1395 થી 1450 બોલાયા હતા.

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 3800 થી 4100 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1240 થી 1260 બોલાયા હતા ,આજે તુવેર નો ભાવ 1250 થી 1400 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1000 થી 1039 બોલાયા હતા .

આજે ગુવાર ગમના ભાવ 950 થી 951 બોલાયા હતા .આજે મઠ ના ભાવ 911 થી 1025 ભાવ બોલાયા હતા , આજે મગ ના ભાવ 1325 થી 1400 ભાવ બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1200 થી 1250 બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ગુવાર ગમ ના ભાવ 936 થી 971 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1224 થી 1245 બોલાયા હતા ,આજે તુવેર નો ભાવ 1320 થી 1376 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1049 થી 1069 ભાવ બોલાયા હતા .આજે મગ નો ભાવ 1360 થી 1540 ભાવ બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1240 થી 1440 ભાવ બોલાયા હતા .

આજના માર્કેટ યાર ના ભાવ 07/03/2025

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3700 4052
રાયડો 991 1039
ગુવાર ગમ 931 931
એરંડા 1211 1211
મગ 1352 1401
ઈસબગુલ 1625 1625
તુવેર 1312 1312
તલ સફેદ 1672 1672
ઘઉ ટુકડા 520 520
 

અંજાર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3180 4360
રાયડો 1065 1080
એરંડા 1217 1249
ધાણા 1382 1400
કપાસ 1395 1450
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3800 4100
રાયડો 1000 1039
ગુવાર ગમ 950 951
એરંડા 1240 1260
મઠ 911 1025
મગ 1325 1400
તુવેર 1250 1400
ધાણા 1200 1250
 

ભુજ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

રાયડો 1049 1069
ગુવાર ગમ 936 971
એરંડા  1224 1245
મગ 1360 1540
તુવેર   1320 1376
ધાણા   1240 1440

 

ચણાના બજાર ભાવ , જાણો આજના (07-03-2025 ના) ચણાના બજાર ભાવ,જાણો તમામ માર્કેટ યાર્ડ ના ભાવ
ડીસા અને લાખણી માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /07-03-2025 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up