રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 18-03-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3451 થી 3951 બોલાયા હતા ,આજે મેથી ના ભાવ 1001 થી 1024 બોલાયા હતા ,આજે ઘઉ ટુકડાના ના ભાવ 473 થી 502 ભાવ બોલાયા હતા , આજે રાયડાનો ભાવ 981 થી 1027 બોલાયા હતા,આજે એરંડા ના ભાવ 1208 થી 1214 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે રાયડાના ભાવ 975 થી 1032 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1175 થી 1241 બોલાયા હતા .આજે ધાણા નો ભાવ 1200 થી 1372 બોલાયા હતા.આજે જીરું ના ભાવ 2925 થી 4020 ભાવ બોલાયા હતા ,આજે કપાસ ના ભાવ 1400 થી 1475 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3500 થી 3891 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1200 થી 1245 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 980 થી 1037 બોલાયા હતા , આજે ધાણા ના ભાવ 1270 થી 1352 બોલાયા હતા.આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 960 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 1010 થી 1041 બોલાયા હતા ,આ જે ગુવાર ગમ ના ભાવ 900 થી 976 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1200 થી 1213 બોલાયા હતા , આજે ધાણા ના ભાવ 1300 થી 1478 ભાવ બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1320 થી 1356 બોલાયા હતા.
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 18/03/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3451 | 3951 |
રાયડો | 981 | 1027 |
એરંડા | 1208 | 1214 |
મેથી | 1001 | 1024 |
ઘઉ ટુકડા | 473 | 502 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 2925 | 4020 |
રાયડો | 975 | 1032 |
ગુવાર ગમ | 950 | 950 |
એરંડા | 1175 | 1241 |
ધાણા | 1200 | 1372 |
કપાસ | 1400 | 1475 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3500 | 3891 |
રાયડો | 980 | 1037 |
ગુવાર ગમ | 950 | 960 |
એરંડા | 1200 | 1245 |
ધાણા | 1270 | 1352 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
રાયડો | 1010 | 1041 |
ગુવાર ગમ | 900 | 976 |
એરંડા | 1200 | 1213 |
ઈસબગુલ | 2207 | 2525 |
તુવેર | 1320 | 1356 |
ધાણા | 1300 | 1478 |