રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 19-03-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3400 થી 4071 બોલાયા હતા .આજે મેથી ના ભાવ 999 થી 999 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 800 થી 1025 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2101 થી 2101 બોલાયા હતા.આજે એરંડા ના ભાવ 1207 થી 1207 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 950 થી 1031 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1150 થી 1243 બોલાયા હતા ,આજે જીરું નો ભાવ 2950 થી 4120 બોલાયા હતા .આજે કપાસ ના બજાર ભાવ 1425 થી 1470 બોલાયા હતા.આજે ધાણા ના ભાવ 3100 થી 3440 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3700 થી 4063 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1200 થી 1243 બોલાયા હતા ,આજે તુવેર નો ભાવ 1280 થી 1300 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1000 થી 1036 બોલાયા હતા .આજે ધાણા ના ભાવ 1240 થી 1375 બોલાયા હતા.
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 820 થી 992 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1200 થી 1217 બોલાયા હતા ,આજે તુવેર નો ભાવ 1300 થી 1340 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 973 થી 1048 ભાવ બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1260 થી 1432 ભાવ બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 19/03/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3400 | 4071 |
રાયડો | 800 | 1025 |
એરંડા | 1207 | 1207 |
મેથી | 999 | 999 |
ઈસબગુલ | 2101 | 2101 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 2950 | 4120 |
રાયડો | 950 | 1031 |
એરંડા | 1150 | 1243 |
ધાણા | 3100 | 3440 |
કપાસ | 1425 | 1470 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3700 | 4063 |
રાયડો | 1000 | 1036 |
એરંડા | 1200 | 1243 |
ધાણા | 1280 | 1300 |
તુવેર | 1240 | 1375 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3600 | 3900 |
રાયડો | 973 | 1048 |
ગુવાર ગમ | 820 | 992 |
એરંડા | 1200 | 1217 |
ઈસબગુલ | 2250 | 2607 |
તુવેર | 1300 | 1340 |
ધાણા | 1260 | 1432 |
તલ સફેદ | 1600 | 1706 |