રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 25-03-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 3200 થી 4151 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1251 થી 1251 બોલાયા હતા ,આજે ઘઉ ટુકડાના ના ભાવ 481 થી 500 ભાવ બોલાયા હતા , આજે રાયડાનો ભાવ 1029 થી 1029 બોલાયા હતા.આજે એરંડા ના ભાવ 1226 થી 1226 ભાવ બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2452 થી 2452 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે રાયડાના ભાવ 982 થી 1035 ભાવ બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1196 થી 1251 બોલાયા હતા .આજે ધાણા નો ભાવ 1200 થી 1372 બોલાયા હતા.આજે જીરું ના ભાવ 3250 થી 4160 ભાવ બોલાયા હતા ,આજે કપાસ ના ભાવ 1400 થી 1435 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3800 થી 4150 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1210 થી 1251 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 980 થી 1030 બોલાયા હતા , આજે ધાણા ના ભાવ 1200 થી 1300 બોલાયા હતા.
ભુજ માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 1020 થી 1048 બોલાયા હતા ,આ જે ગુવાર ગમ ના ભાવ 960 થી 980 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1216 થી 1231 બોલાયા હતા , આજે ધાણા ના ભાવ 1240 થી 1436 ભાવ બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1330 થી 1366 બોલાયા હતા.
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 25/03/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3200 | 4151 |
રાયડો | 1029 | 1029 |
એરંડા | 1226 | 1226 |
મેથી | 900 | 1000 |
મગ | 1251 | 1251 |
ઈસબગુલ | 2452 | 2452 |
ઘઉ ટુકડા | 481 | 500 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3250 | 4160 |
રાયડો | 982 | 1035 |
એરંડા | 1196 | 1251 |
ધાણા | 1200 | 1372 |
કપાસ | 1100 | 1435 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3800 | 4150 |
રાયડો | 980 | 1030 |
એરંડા | 1210 | 1251 |
ધાણા | 1200 | 1300 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
રાયડો | 1020 | 1048 |
ગુવાર ગમ | 960 | 980 |
એરંડા | 1216 | 1231 |
ઈસબગુલ | 2200 | 2500 |
તુવેર | 1330 | 1366 |
ધાણા | 1240 | 1436 |