રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 26-03-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 257

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 26-03-2025  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 3300 થી 4113 બોલાયા હતા .આજે મેથી ના ભાવ 915 થી 915 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 921 થી 1030 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 1527 થી 2401 બોલાયા હતા.આજે ઘઉ ટુકડા ના ભાવ 500 થી 500 ભાવ બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે રાયડાનો  ભાવ 1000 થી 1035 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1200 થી 1248 બોલાયા હતા ,આજે જીરું  નો ભાવ 3250 થી 4220 બોલાયા હતા .આજે કપાસ ના બજાર ભાવ 1400 થી 1422 બોલાયા હતા.આજે ધાણા ના ભાવ 1200 થી 1380 બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 3800 થી 4100 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1201 થી 1244 બોલાયા હતા ,આજે ધાણા નો ભાવ 1200 થી 1315 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1020 થી 1034 બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1175 થી 1270 બોલાયા હતા,આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 966 ભાવ બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ગુવાર ગમ ના ભાવ 840 થી 968 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1215 થી 1230 બોલાયા હતા ,આજે તુવેર નો ભાવ 1200 થી 1358 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1025 થી 1047 ભાવ બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1240 થી 1490 ભાવ બોલાયા હતા .

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 26/03/2025

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3300 4113
રાયડો 921 1030
એરંડા 1220 1220
મેથી 915 915
ઈસબગુલ 1527 2401
ઘઉ ટુકડા 500 500
 

અંજાર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3250 4220
રાયડો 1000 1035
એરંડા 1200 1248
ધાણા 1200 1380
કપાસ 1400 1422
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3800 4100
રાયડો 1020 1034
ગુવાર ગમ 940 966
એરંડા 1201 1244
મગ 1400 1434
તુવેર 1175 1270
ધાણા 1200 1315

ભુજ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3600 3925
રાયડો 1025 1047
ગુવાર ગમ 840 968
એરંડા  1215 1230
ઈસબગુલ 2245 2480
તુવેર    1200 1358
ધાણા   1240 1490
તલ સફેદ 1400 1662

 

ચણાના બજાર ભાવ , જાણો આજના (26-03-2025 ના) ચણાના બજાર ભાવ,જાણો તમામ માર્કેટ યાર્ડ ના ભાવ
પાટણ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /26-03-2025 ના પાટણ માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up