રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 26-03-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3200 થી 4025 બોલાયા હતા .આજે મેથી ના ભાવ 871 થી 881 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1027 થી 1027 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2300 થી 2454 બોલાયા હતા.આજે વરિયાળી ના ભાવ 2001 થી 2099 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 1035 થી 1050 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1161 થી 1227 બોલાયા હતા ,આજે જીરું નો ભાવ 3440 થી 4220 બોલાયા હતા .આજે કપાસ ના બજાર ભાવ 1350 થી 1450 બોલાયા હતા.આજે અજમા ના ભાવ 2500 થી 2500 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 940 ભાવ બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1750 થી 2130 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3700 થી 4141 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1200 થી 1235 બોલાયા હતા ,આજે ધાણા નો ભાવ 1250 થી 1300 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1000 થી 1035 બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1300 થી 1371 બોલાયા હતા,આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 960 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 840 થી 968 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1215 થી 1230 બોલાયા હતા ,આજે તુવેર નો ભાવ 1200 થી 1358 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1025 થી 1047 ભાવ બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1240 થી 1490 ભાવ બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 02/04/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3200 | 4025 |
રાયડો | 1027 | 1027 |
એરંડા | 1172 | 1221 |
મેથી | 871 | 881 |
ઈસબગુલ | 2300 | 2454 |
વરિયાળી | 2001 | 2099 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3440 | 4220 |
રાયડો | 1035 | 1050 |
ગુવાર ગમ | 940 | 940 |
એરંડા | 1161 | 1227 |
ઈસબગુલ | 2399 | 2470 |
અજમો | 2500 | 2500 |
વરિયાળી | 1750 | 2130 |
કપાસ | 1350 | 1450 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3700 | 4141 |
રાયડો | 1000 | 1035 |
ગુવાર ગમ | 950 | 960 |
એરંડા | 1200 | 1235 |
મઠ | 800 | 1200 |
ઈસબગુલ | 2400 | 2485 |
તુવેર | 1300 | 1371 |
ધાણા | 1250 | 1300 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3600 | 3925 |
રાયડો | 1025 | 1047 |
ગુવાર ગમ | 840 | 968 |
એરંડા | 1215 | 1230 |
ઈસબગુલ | 2245 | 2480 |
તુવેર | 1200 | 1358 |
ધાણા | 1240 | 1490 |
તલ સફેદ | 1400 | 1662 |