રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 03-04-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 297

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 03-04-2025  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 3100 થી 4102 બોલાયા હતા .આજે ઘઉ ટુકડા ના ભાવ 465 થી 465 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1002 થી 1053 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2001 થી 2239 બોલાયા હતા.આજે વરિયાળી ના ભાવ 2051 થી 2200 ભાવ બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે રાયડાનો  ભાવ 1035 થી 1086 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1176 થી 1243 બોલાયા હતા ,આજે જીરું  નો ભાવ 3180 થી 4300 બોલાયા હતા .આજે કપાસ ના બજાર ભાવ 1350 થી 1456 બોલાયા હતા.આજે અજમા ના ભાવ 1820 થી 2180 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 940 ભાવ બોલાયા હતા.

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 3800 થી 4100 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1200 થી 1225 બોલાયા હતા ,આજે મઠ નો ભાવ 900 થી 1100 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1025 થી 1045 બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1200 થી 1300 બોલાયા હતા,આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 964 ભાવ બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ગુવાર ગમ ના ભાવ 970 થી 983 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1215 થી 1221 બોલાયા હતા ,આજે તુવેર નો ભાવ 1020 થી 1340 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1035 થી 1100 ભાવ બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1360 થી 1442 ભાવ બોલાયા હતા .

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 03/04/2025

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3100 4102
રાયડો 1002 1053
ગુવાર ગમ 952 952
એરંડા 1212 1220
ઈસબગુલ 2001 2239
વરિયાળી 2051 2200
ઘઉ ટુકડા 465 465
 

અંજાર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3180 4300
રાયડો 1035 1086
ગુવાર ગમ 940 940
એરંડા 1176 1243
ઈસબગુલ 2356 2699
અજમો 1820 2180
કપાસ 1350 1456
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3800 4100
રાયડો 1025 1045
ગુવાર ગમ 940 964
એરંડા 1200 1225
મઠ 900 1100
અડદ 1380 1400
ઈસબગુલ 2400 2471
તુવેર 1200 1300

ભુજ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

રાયડો 1035 1100
ગુવાર ગમ 970 983
એરંડા  1215 1221
ઈસબગુલ 2275 2590
તુવેર    1020 1340
ધાણા   1360 1442
તલ સફેદ 1650 1890

 

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 04-04-2025 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
પાટણ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /03-04-2025 ના પાટણ માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up