રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 04-04-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 2902 થી 4311 બોલાયા હતા .આજે અજમાના ભાવ 1200 થી 1200 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1047 થી 1047 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2300 થી 2470 બોલાયા હતા.આજે વરિયાળી ના ભાવ 2072 થી 2072 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 975 થી 1085 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1195 થી 1233 બોલાયા હતા ,આજે જીરું નો ભાવ 3000 થી 4530 બોલાયા હતા .આજે કપાસ ના બજાર ભાવ 1350 થી 1441 બોલાયા હતા.આજે ઈસબગુલ ના ભાવ 2350 થી 2650 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3931 થી 4218 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1050 થી 1228 બોલાયા હતા ,આજે ઈસબગુલ નો ભાવ 2350 થી 2470 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1050 થી 1066 બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1150 થી 1225 બોલાયા હતા,આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 950 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 865 થી 986 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1205 થી 1220 બોલાયા હતા ,આજે તુવેર નો ભાવ 1300 થી 1350 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1075 થી 1108 ભાવ બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1360 થી 1440 ભાવ બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 04-04-2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 2902 | 4311 |
રાયડો | 1047 | 1047 |
એરંડા | 1191 | 1215 |
ઈસબગુલ | 2300 | 2470 |
ધાણા | 1271 | 1271 |
અજમો | 1200 | 1200 |
વરિયાળી | 2072 | 2072 |
ઘઉ ટુકડા | 414 | 463 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3000 | 4530 |
રાયડો | 975 | 1085 |
એરંડા | 1195 | 1233 |
ઈસબગુલ | 2350 | 2650 |
કપાસ | 1350 | 1441 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3931 | 4218 |
રાયડો | 1050 | 1066 |
ગુવાર ગમ | 940 | 950 |
એરંડા | 1194 | 1228 |
ઈસબગુલ | 2350 | 2470 |
તુવેર | 1150 | 1225 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4000 | 4265 |
રાયડો | 1075 | 1108 |
ગુવાર ગમ | 965 | 986 |
એરંડા | 1205 | 1220 |
ઈસબગુલ | 2275 | 2622 |
તુવેર | 1300 | 1350 |
ધાણા | 1360 | 1440 |