રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 08-04-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3511 થી 4771 બોલાયા હતા .આજે રાયડા ના ભાવ 1050 થી 1050 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1161 થી 1201 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2200 થી 2572 બોલાયા હતા.આજે વરિયાળી ના ભાવ 2326 થી 2781 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 1075 થી 1076 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1175 થી 1213 બોલાયા હતા ,આજે જીરું નો ભાવ 3374 થી 5000 બોલાયા હતા .આજે ધાણા ના બજાર ભાવ 1320 થી 1422 બોલાયા હતા.આજે વરિયાળી ના ભાવ 1772 થી 2800 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 920 થી 920 ભાવ બોલાયા હતા.
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4200 થી 4801 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1160 થી 1213 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2400 થી 2513 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1050 થી 1060 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 950 ભાવ બોલાયા હતા .