રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 17-07-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 3262 થી 4831 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1150 થી 1200 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2131 થી 2401 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1301 થી 1301 બોલાયા હતા.આજે તુવેર ના ભાવ 1500 થી 1500 બોલાયા હતા , આજે ધાણા ના ભાવ 1281 થી 1281 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4680 થી 5030 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 980 થી 1012 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1187 થી 1208 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 962 થી 1324 બોલાયા હતા .આજે તલ સફેદ નો ભાવ 2000 થી 2496 બોલાયો હતો .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 5000 થી 5075 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1196 થી 1213 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 2200 થી 2331 બોલાયા હતા .
આજના બજાર ભાવ
રાપર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 3262 | 4831 |
એરંડા | 1150 | 1200 |
મગ | 1301 | 1301 |
ઈસબગુલ | 2131 | 2401 |
તુવેર | 1500 | 1500 |
ધાણા | 1281 | 1281 |
અંજાર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 4680 | 5030 |
ગુવાર ગમ | 980 | 1012 |
એરંડા | 1187 | 1208 |
વરિયાળી | 962 | 1324 |
તલ સફેદ | 2000 | 2496 |
ભચાઉ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
જીરું | 5000 | 5075 |
એરંડા | 1196 | 1213 |
તલ સફેદ | 2200 | 2231 |
ભુજ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
ગુવાર ગમ | 959 | 1027 |
એરંડા | 1175 | 1190 |
મગ | 1580 | 1640 |
ઈસબગુલ | 2275 | 2375 |
તલ સફેદ | 2497 | 2399 |