રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 20-07-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 4101 થી 5000 બોલાયા હતા ,આજે રાયડો ના ભાવ 999 થી 999 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 932 થી 1005 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1205 થી 1203 બોલાયા હતા.આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2151 બોલાયા હતા .સુવા નો ભાવ 1400 થી 1400 બોલાયા હતા , આજે ધાણા ના ભાવ 1321 થી 1321 બોલ્યા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4900 થી 5080 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 960 થી 1000 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1150 થી 1205 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 960 થી 1152 બોલાયા હતા .આજે તલ સફેદ નો ભાવ 2000 થી 2341 બોલાયો હતો .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 1000 થી 1025 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1150 થી 1162 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2350 થી 2519 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1555 થી 1628 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2200 થી 2409 બોલાયા હતા .
આજના બજાર ભાવ
રાપર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 4101 | 5000 |
રાયડો | 999 | 999 |
ગુવાર ગમ | 932 | 1005 |
સુવા | 1400 | 1400 |
ઈસબગુલ | 1701 | 2013 |
ધાણા | 1321 | 1321 |
વરિયાળી | 1203 | 1203 |
તલ સફેદ | 1900 | 2151 |
ઘઉ ટુકડા | 600 | 600 |
અંજાર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 4900 | 5080 |
ગુવાર ગમ | 960 | 1000 |
એરંડા | 1150 | 1205 |
ઈસબગુલ | 2325 | 2325 |
વરિયાળી | 960 | 1152 |
તલ સફેદ | 2000 | 2341 |
ભચાઉ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
જીરું | 4990 | 5000 |
ગુવાર ગમ | 990 | 995 |
એરંડા | 1180 | 1197 |
અજમો | 2046 | 2126 |
તલ સફેદ | 2137 | 2286 |
ભુજ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
ગુવાર ગમ | 1000 | 1025 |
એરંડા | 1150 | 1162 |
ઈસબગુલ | 2350 | 2519 |
તલ સફેદ | 2200 | 2409 |
મગ | 1555 | 1628 |