રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 28-11-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 4300 થી 4531 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 958 થી 958 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1881 થી 1994 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 751 થી 984 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1391 થી 1391 બોલાયા હતા .આજે મગ ના ભાવ 909 થી 1244 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4380 થી 4660 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1244 થી 1247 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 920 થી 978 બોલાયા હતા . .આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2600 બોલાયા હતા.આજે મગફળી નો ભાવ 975 થી 975 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1396 થી 1396 બોલાયા હતા .આજે કપાસ ના ભાવ 1405 થી 1515 બોલાયા હતા ,આ જે ઈસબગુલ ના ભાવ 1900 થી 2300 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4400 થી 4480 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 925 થી 980 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1239 થી 1248 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 830 થી 1126 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1490 થી 1601 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1050 થી 1332 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 1900 થી 2100 બોલાયા હતા.
ભુજ માર્કેટ
આજે ગુવાર ગમ નો ભાવ 780 થી 982 બોલાયા હતા ,આ જે જીરું ના ભાવ 4400 થી 4500 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1000 થી 1230 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1800 થી 2475 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 28/11/2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4300 | 4531 |
ગુવાર ગમ | 958 | 958 |
એરંડા | 1230 | 1230 |
મઠ | 751 | 984 |
અડદ | 1391 | 1391 |
મગ | 909 | 1244 |
તલ સફેદ | 1881 | 1994 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4380 | 4660 |
ગુવાર ગમ | 920 | 978 |
એરંડા | 1244 | 1247 |
મગ | 1396 | 1396 |
ઈસબગુલ | 2300 | 2300 |
તલ સફેદ | 1900 | 2600 |
મગફળી | 975 | 975 |
કપાસ | 1405 | 1515 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4400 | 4480 |
ગુવાર ગમ | 925 | 980 |
એરંડા | 1239 | 1248 |
મઠ | 830 | 1126 |
અડદ | 1490 | 1601 |
મગ | 1050 | 1332 |
તલ સફેદ | 1900 | 2100 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4400 | 4500 |
ગુવાર ગમ | 780 | 982 |
મગ | 1000 | 1230 |
તલ સફેદ | 1800 | 2475 |