રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 29-11-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 52

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 29-11-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ભાવ 3951 થી 4491 બોલાયા હતા ,આજે ગુવાર ગમ  ના ભાવ 801 થી 951 બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1032 થી 1100 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1825 થી 2001 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 670 થી 1008 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1025 થી 1300 બોલાયા હતા .આજે મગ ના ભાવ 900 થી 1421 બોલાયા હતા ,આજે જુવારના ભાવ 551 થી 551 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે જીરું  ના ભાવ 4220 થી 4530 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1190 થી 1242 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 640 થી 972 બોલાયા હતા . .આજે તલ સફેદ ના ભાવ 1300 થી 2457 બોલાયા હતા.આજે મગ નો ભાવ 1254 થી 1410 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1240 થી 1256 બોલાયા હતા .આજે મગફળી ના ભાવ 875 થી 1055 બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4400 થી 4500 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 973 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1240 થી 1255 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1171 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1500 થી 1597 બોલાયા હતા , આજે મગ ના ભાવ 951 થી 1365 બોલાયા હતા ,આ જે તા સફેદ ના ભાવ 2000 થી 2100 બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ઈસબગુલ ના ભાવ 2000 થી 2306 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 935 થી 981 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1255 થી 1261 બોલાયા હતા ,આ જે અડદ ના ભાવ 1500 થી 1590 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1140 થી 1170 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1750 થી 2325 બોલાયા હતા .

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 29-11-2024 

રાપર

માર્કેટ

યાર્ડ

જીરું 3951 4491
ગુવાર ગમ 801 951
એરંડા 1229 1229
મઠ 670 1008
અડદ 1025 1300
મગ 900 1421
ધાણા 1032 1100
જુવાર 551 551
તલ સફેદ 1825 2001
 

અંજાર

માર્કેટ

યાર્ડ

જીરું 4220 4530
ગુવાર ગમ 640 972
એરંડા 1190 1242
મગ 1254 1410
વરિયાળી 1240 1256
તલ સફેદ 1300 2457
મગફળી 875 1055
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

જીરું 4400 4500
ગુવાર ગમ 900 973
એરંડા 1240 1255
મઠ 800 1171
અડદ 1500 1597
મગ 951 1365
તલ સફેદ 2000 2100
 

ભુજ

માર્કેટ

યાર્ડ

ઈસબગુલ 2000 2306
ગુવાર ગમ 935 981
મગ 1140 1170
એરંડા 1255 1261
અડદ 1500 1590
તલ સફેદ 1750 2325

 

 

આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 29-11-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ
ડીસા અને લાખાણી માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /29-11-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up