રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 02-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 39

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 02-12-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે  જીરું ભાવ 3951 થી 4491 બોલાયા હતા ,આજે ગુવાર ગમ  ના ભાવ 801 થી 951 બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1032 થી 1100 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1825 થી 2001 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 670 થી 1008 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1025 થી 1300 બોલાયા હતા .આજે મગ ના ભાવ 900 થી 1421 બોલાયા હતા ,આજે જુવારના ભાવ 551 થી 551 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે જીરું  ના ભાવ 4440 થી 4640 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1250 થી 1253 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 954 થી 966 બોલાયા હતા . .આજે તલ સફેદ ના ભાવ 2135 થી 2375 બોલાયા હતા.આજે કપાસ નો ભાવ 1465 થી 1503 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1236 થી 1276 બોલાયા હતા.

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4500 થી 4530 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 957 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1238 થી 1251 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 830 થી 1181 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1485 થી 1562 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1150 થી 1325 બોલાયા હતા ,આ જે તા સફેદ ના ભાવ 1700 થી 2150 બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ગુવાર ગમ ના ભાવ 800 થી 973 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1225 થી 1250 બોલાયા હતા , આજે મગ ના ભાવ 878 થી 1258 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2050 થી 2180 બોલાયા હતા .

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 02-12-2024 

રાપર

માર્કેટ

યાર્ડ

જીરું 3951 4491
ગુવાર ગમ 801 951
એરંડા 1229 1229
મઠ 670 1008
અડદ 1025 1300
મગ 900 1421
ધાણા 1032 1100
જુવાર 551 551
તલ સફેદ 1825 2001
 

અંજાર

માર્કેટ

યાર્ડ

જીરું 4440 4640
ગુવાર ગમ 954 966
એરંડા 1250 1253
વરિયાળી 1236 1276
તલ સફેદ 2135 2375
કપાસ 1465 1503
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

જીરું 4500 4530
ગુવાર ગમ 900 957
એરંડા 1238 1251
મઠ 830 1181
અડદ 1485 1562
મગ 1150 1325
તલ સફેદ 1700 2150
 

ભુજ

માર્કેટ

યાર્ડ

ગુવાર ગમ 800 973
મગ 878 1258
એરંડા 1225 1250
તલ સફેદ 2050 2180

 

આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 02-12-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ
ડીસા અને લાખાણી માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /02-12-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up