રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 16-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 4351 થી 4351 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 1535 થી 2100 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2080 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 688 થી 962 બોલાયા હતા .
આજે રાયડાના ભાવ 1050 થી 1050 બોલાયા હતા .આજે મગ ના ભાવ 900 થી 1251 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 913 થી 913 બોલાયા હતા ,આ જે અડદ ના ભાવ 1515 થી 1515 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 930 થી 958 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1116 થી 1310 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 1800 થી 2895 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1370 થી 1450 બોલાયા હતા.આજે મગ ના ભાવ 1518 થી 1518 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1202 થી 1220 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 968 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1210 થી 1225 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1071 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1440 થી 1563 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1050 થી 1470 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2040 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4300 થી 4400 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 920 થી 956 બોલાયા હતા ,આ જે મk ના ભાવ 1160 થી 1378 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1845 થી 1976 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 16-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4351 | 4351 |
ગુવાર ગમ | 913 | 913 |
મઠ | 688 | 962 |
અડદ | 1515 | 1515 |
મગ | 900 | 1251 |
રાયડો | 1050 | 1050 |
ઈસબગુલ | 1535 | 2100 |
તલ સફેદ | 2000 | 2080 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
ગુવાર ગમ | 930 | 958 |
એરંડા | 1202 | 1220 |
મગ | 1518 | 1518 |
વરિયાળી | 1116 | 1310 |
તલ સફેદ | 1800 | 2895 |
કપાસ | 1370 | 1450 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4300 | 4400 |
ગુવાર ગમ | 900 | 968 |
એરંડા | 1210 | 1225 |
મઠ | 700 | 1071 |
અડદ | 1440 | 1563 |
મગ | 1050 | 1470 |
તલ સફેદ | 1900 | 2040 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
ગુવાર ગમ | 920 | 956 |
મગ | 1160 | 1378 |
તલ સફેદ | 1845 | 1976 |