રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 17-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 3100 થી 4362 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 1801 થી 1801 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2013 થી 2100 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 690 થી 762 બોલાયા હતા .આજે વરિયાળી ના ભાવ 1251 થી 1251 બોલાયા હતા .
આજે રાયડાના ભાવ 1050 થી 1050 બોલાયા હતા .આજે મગ ના ભાવ 952 થી 1501 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 858 થી 880 બોલાયા હતા ,આ જે અડદ ના ભાવ 1506 થી 1506 બોલાયા હતા .આજે બાજરી ના ભાવ 442 થી 533 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 948 થી 958 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1316 થી 1316 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 1850 થી 2847 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1415 થી 1454 બોલાયા હતા.આજે મગ ના ભાવ 1402 થી 1560 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1189 થી 1212 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4300 થી 4530 બોલાયા હતા ,આજે મગફળી ના ભાવ 912 થી 1051 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 901 થી 958 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1205 થી 1225 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 750 થી 1061 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1500 થી 1615 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1150 થી 1360 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2200 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4400 થી 4450 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 895 થી 956 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1298 થી 1670 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1750 થી 2185 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 17-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 3100 | 4362 |
ગુવાર ગમ | 858 | 880 |
એરંડા | 1201 | 1201 |
મઠ | 690 | 762 |
અડદ | 1506 | 1506 |
મગ | 952 | 1501 |
ઈસબગુલ | 1801 | 1801 |
વરિયાળી | 1251 | 1251 |
બાજરી | 442 | 533 |
તલ સફેદ | 2013 | 2100 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4300 | 4330 |
ગુવાર ગમ | 948 | 958 |
એરંડા | 1189 | 1212 |
મગ | 1402 | 1560 |
વરિયાળી | 1316 | 1316 |
તલ સફેદ | 1850 | 2837 |
મગફળી | 912 | 1051 |
કપાસ | 1415 | 1454 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4400 | 4450 |
ગુવાર ગમ | 901 | 958 |
એરંડા | 1205 | 1225 |
મઠ | 750 | 1061 |
અડદ | 1500 | 1615 |
મગ | 1150 | 1360 |
તલ સફેદ | 1900 | 2200 |
મગફળી | 1000 | 1072 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
ગુવાર ગમ | 895 | 956 |
મગ | 1298 | 1670 |
તલ સફેદ | 1750 | 2185 |