રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 21-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ભાવ 860 થી 951 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 881 થી 1500 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1462 થી 1462 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 625 થી 746 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 3939 થી 4400 બોલાયા હતા ,આજે જુવાર ના ભાવ 742 થી 742 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 946 થી 964 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1300 થી 1300 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2045 થી 2591 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1300 થી 1425 બોલાયા હતા.
આજે મગ ના ભાવ 1220 થી 1220 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1213 થી 1222 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4410 થી 4410 ભાવ બોલાયા હતા . આજે ધાણા ના ભાવ 1316 થી 134k બોલાય હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 850 થી 965 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1210 થી 1224 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1081 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1551 થી 1581 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1050 થી 1371 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2001 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 956 થી 977 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1260 થી 1270 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1937 થી 2175 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 21-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3939 | 4400 |
ગુવાર ગમ | 860 | 951 |
મઠ | 625 | 746 |
અડદ | 1462 | 1462 |
મગ | 881 | 1500 |
જુવાર | 742 | 742 |
તલ સફેદ | 2002 | 2500 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4410 | 4410 |
ગુવાર ગમ | 946 | 964 |
એરંડા | 1213 | 1222 |
મગ | 1220 | 1220 |
ધાણા | 1316 | 1340 |
વરિયાળી | 1300 | 1300 |
તલ સફેદ | 2045 | 2591 |
કપાસ | 1300 | 1425 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4150 | 4400 |
ગુવાર ગમ | 850 | 965 |
એરંડા | 1210 | 1224 |
મઠ | 700 | 1081 |
અડદ | 1551 | 1581 |
મગ | 1050 | 1371 |
તલ સફેદ | 1900 | 2001 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 956 | 977 |
મગ | 1260 | 1270 |
તલ સફેદ | 1937 | 2175 |