રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 24-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 188

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 24-12-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે ધાણાના   ભાવ  1251 થી 1251 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1104 થી 1362 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1453 થી 1511 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 575 થી 831 બોલાયા હતા .

આજે જીરું ના ભાવ 4201 થી 4452 બોલાયા હતા ,આજે જુવાર ના ભાવ 671 થી 671 બોલાયા હતા .આજે બાજરી ના ભાવ 519 થી 520 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2081 થી 2200 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ   ના ભાવ 964 થી 972 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1348 થી 1348 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2125 થી 2547 બોલાયા હતા .આજે  કપાસ નો ભાવ 1350 થી 1429 બોલાયા હતા.આજે એરંડા ના ભાવ 1196 થી 1238 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4410 થી 4540 ભાવ બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ના ભાવ 920 થી 975 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1210 થી 1241 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1088 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1500 થી 1580 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1200 થી 1380 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2100 બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ગુવાર ગમ ના ભાવ 956 થી 977 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1260 થી 1270 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1937 થી 2175 બોલાયા હતા .

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 24-12-2024

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 4201 4452
મઠ 575 831
અડદ 1453 1511
મગ 1104 1362
ધાણા   1251 1251
જુવાર 671 671
બાજરી 519 520
તલ સફેદ 2081 2200
 

અંજાર

માર્કેટ

યાર્ડ

પાક ના ભાવ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 4410 4540
ગુવાર ગમ 964 972
એરંડા 1196 1238
વરિયાળી 1348 1348
તલ સફેદ 2125 2547
કપાસ 1350 1429
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 4200 4401
ગુવાર ગમ 920 975
એરંડા 1210 1241
મઠ 800 1088
અડદ 1500 1580
મગ 1200 1380
તલ સફેદ 1900 2100
 

ભુજ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

ગુવાર ગમ 946 963
મગ 1280 1400
તલ સફેદ 1900 1950
એરંડા 1192 1195
અડદ 1378 1380
 

 

ચણાના બજાર ભાવ , જાણો આજના (24-12-2024 ના) ચણાના બજાર ભાવ,જાણો તમામ માર્કેટ યાર્ડ ના ભાવ
ડીસા અને લાખાણી માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /24-12-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up