રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 27-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4101 થી 4450 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1300 થી 1372 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 941 થી 941 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 752 થી 1041 બોલાયા હતા .
આજે બાજરી ના ભાવ 535 થી 535 બોલાયા હતા ,આ જે અડદ ના ભાવ 1363 થી 1363 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2028 થી 2100 બોલાયા હતા .આજે એરંડા ના ભાવ 1182 થી 1198 ભાવ બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 964 બોલાયા હતા ,આજે મગફળી ના ભાવ 1045 થી 1045 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2180 થી 2363 બોલાયા હતા .આજે જીરું નો ભાવ 4330 થી 4440 બોલાયા હતા.આજે એરંડા ના ભાવ 1211 થી 1230 બોલાયા હતા .આજે કપાસ ના ભાવ 1365 થી 1444 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 880 થી 975 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1216 થી 1240 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1138 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1400 થી 1590 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1100 થી 1406 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1800 થી 2001 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 882 થી 985 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1280 થી 1300 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 2100 થી 2285 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 27-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4101 | 4450 |
ગુવાર ગમ | 941 | 941 |
એરંડા | 1182 | 1198 |
મઠ | 752 | 1041 |
અડદ | 1363 | 1363 |
વરિયાળી | 1300 | 1372 |
બાજરી | 535 | 535 |
તલ સફેદ | 2028 | 2100 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4330 | 4440 |
ગુવાર ગમ | 940 | 964 |
એરંડા | 1211 | 1230 |
મગ | 1770 | 1770 |
તલ સફેદ | 2180 | 2363 |
મગફળી | 1045 | 1045 |
કપાસ | 1365 | 1444 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 880 | 975 |
એરંડા | 1216 | 1240 |
મઠ | 700 | 1138 |
અડદ | 1400 | 1590 |
મગ | 1100 | 1406 |
તલ સફેદ | 1800 | 2001 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 900 | 979 |
મગ | 1320 | 1590 |
તલ સફેદ | 1950 | 2272 |
ઈસબગુલ | 2190 | 2240 |