રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 04-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 4500 થી 4500 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1050 થી 1151 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1151 થી 1223 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 600 થી 1100 બોલાયા હતા .આજે જુવાર ના ભાવ 641 થી 802 બોલાયા હતા .
આજે મેથી ભાવ 1000 થી 1000 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2076 થી 2076 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 1000 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1355 થી 1355 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 982 થી 984 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1226 થી 1255 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2100 થી 2100 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1440 થી 1490 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4400 થી 4450 ભાવ બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 1010 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1233 થી 1255 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 890 થી 1180 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1400 થી 1426 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2100 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 964 થી 989 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1380 થી 1678 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1700 થી 2175 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2307 થી 2406 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 04/01/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4500 | 4500 |
ગુવાર ગમ | 950 | 1000 |
એરંડા | 1151 | 1223 |
મઠ | 600 | 1100 |
મેથી | 1000 | 1000 |
અડદ | 1355 | 1355 |
મગ | 1050 | 1151 |
જુવાર | 641 | 802 |
તલ સફેદ | 2076 | 2076 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4400 | 4450 |
ગુવાર ગમ | 982 | 984 |
એરંડા | 1226 | 1255 |
તલ સફેદ | 2100 | 2100 |
કપાસ | 1440 | 1490 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 950 | 1010 |
એરંડા | 1253 | 1255 |
મઠ | 890 | 1180 |
અડદ | 1440 | 1481 |
મગ | 1400 | 1426 |
તલ સફેદ | 1900 | 2100 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 900 | 1000 |
એરંડા | 1237 | 1242 |
મગ | 1480 | 1640 |
ઈસબગુલ | 2200 | 2350 |
તલ સફેદ | 1850 | 2149 |
k |